વિશ્વના સૌથી Powerful રાષ્ટ્રપતિ બરાક ઓબામા વિશે જાણવા જેવું

150801082010-barack-obama-july-31-2015-exlarge-169

બરાક ઓબામા એક એવા વ્યક્તી છે જે પોતાની હિમ્મત થી નામુમકીન ને પણ મુમકીન કરી શકે છે. બરાક ઓબામા યુનાઇટેડ સ્ટેટ ના ૪૪માં રાષ્ટ્પતિ છે. અને સૌથી પહેલા આફ્રિકન અમેરિકન છે. બરાક ઓબામાને સૌથી સફળ રાષ્ટ્રપતિ તરીકે માનવામાં આવે છે. આને દુનિયાના સૌથી પાવર ફૂલ વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

* બરાક ઓબામાનું પૂરું નામ બરાક હુસેન ઓબામા છે.

* કેન્યાની સ્વાહિલી ભાષામાં બરાક ઓબામા ના નામનો અર્થ થાય છે એક એવો વ્યક્તિ જે ભાગ્યશાળી છે.

* યુએસ માં દરેક પાંચમો વ્યક્તિ ઓબામા ને મુસ્લિમ માને છે.

* બરાક ઓબામાના પત્નીનું નામ Michelle Robinson Obama (મિશેલ રોબિન્સન ઓબામા) છે. તેમને બે પુત્રીઓ છે માલિયા અને સાશા છે.

Obama Easter 2015

* ઓબામા Apple ના Laptop ઉપયોગ કરવો સૌથી વધારે પસંદ કરે છે.

* ઓબામા હેરી પોટર ના ખુબ દીવાના છે.

* ઓબામા પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી વિમાન છે. પરમાણું બોમ્બ પણ આ વિમાનનું કઈ ન બગાડી શકે. એલીવેટર્સ લોડર કોઇપણ જોખમથી ઓબામાને બચાવી શકે છે. આ પ્લેનમાં 85 ઓનબોર્ડ ટેલિફોન, ટુ-વે રેડિયો, ફેક્સ મશીન અને કોમ્પ્યુટર કનેક્શન્સ જેવા ફીચર્સ આ પ્લેનમાં આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અને તેનો સ્ટાફ દુનિયાના કોઇપણ ખૂણામાં હજારો ફૂટ ઉંચાઈમાં હોય તો પણ ફોનમાં વાત કરી શકે છે. આ પ્લેનની ખાસિયત છે હવામાં રિ-ફ્લુઈંગ ની સુવિધા.

* ઓબામાનું પ્લેન પણ ખુબ રહસ્યમય છે. આના એક એક પાર્ટ્સ વિષેની જાણકારી કોઈને પણ નથી.

600x399106

* બરાક ઓબામા ની પત્ની ફર્સ્ટ લેડી મિશેલ ખુબજ સ્ટાઇલીશ છે. ભારતીય ડિઝાઇનર નઈમ ખાન મિશેલના આઉટફિટસ ડિઝાઇન કરે છે.

* ઓબામાંએ પહેલું ઈલેક્શન 2008 માં જીત્યું હતું. ત્યારબાદ 2012 માં જીત મેળવીને રાષ્ટ્રપતિ પદ પોતાના નામે કર્યું હતું.

* બરાકને પોતાના બાળકોમાં ખુબ જ પ્રેમ છે. એટલો બધો પ્રેમ છે કે તેઓ ચાલુ મીટીંગ માં પણ તેમને મળવા માટે જાય છે.

* અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોલેજના દિવસોમાં ચેન સ્મોકર હતા. ત્યારે લોકોએ તેમનું નીક નામ ‘બરાક ઓગાંજા’ રાખ્યું હતું.

* ઓબામા પાસે ‘ધ બીસ્ટ’ નામની ગાડી છે. આ ગાડીની કીમત 3 લાખ ડોલર છે. આની લંબાઈ 18 ફૂટ છે. દર 8 મિનીટ ચાલ્યા બાદ આ કારમાં એક ગેલન ઈંઘણ લાગે છે. આ ગાડીની વધુમાં વધુ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે.

_89398709_89398708

* 1995 માં ઓબામા એ ઓટોબાયોગ્રાફી પર બુક લખી હતી જેનું નામ ‘Dreams From My Father’ હતું. તેમની આ બુકે ખુબ જ લોકપ્રિયતા મેળવી તેથી અલગ અલગ ભાષામાં આનું એક ચાઈલ્ડ વર્ઝન લખવામાં આવ્યું.

* ઓબામા દુનિયાનો સૌથી સેફ ફોન બ્લેકબેરી વાપરે છે. આ ફોનમાં ફીચર્સ પણ તેમને પોતાની અનુકુળતા અનુસાર એડ કરાવ્યા છે.

* તમને જાણીને નવાઈ લાગશે કે બાળપણ માં ઓબામા એ ‘ડોગ અને સ્નેક’ નું મીટ (માંસ) પણ ખાધેલ છે. પરંતુ આજે તમને કોફી પીવાથી પણ સમસ્યા છે.

* ઓબામાં ને આઈસ્ક્રીમ ખુબજ પસંદ છે. જયારે તેઓ નાની ઉમરના હતા ત્યારે આઈસ્ક્રીમ પાર્લરમાં પાર્ટ ટાઈપની જોબ કરતા હતા.

* વર્ષ 2008 માં બરાક ઓબામા એ પોતાની પત્નીને સિગારેટ છોડવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ ઓબામા એ 2010 પછી પોતાની પત્નીને આપેલા વચનનું માન રાખ્યું હતું. એટલે કે તેમને હંમેશાં માટે સિગારેટ ને ટાટા બાય બાય કહી દીધી હતી.

obama2

Comments

comments


10,256 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 6 =