વિમાન કરતા પણ મોંધો છે આ કુતરો, જાણો આના વિષે…..

Tibetan-Mastiff-2

જો તમે ડોગ લવર્સ હોવ તો તમારે આ કુતરો ખરીદવો જોઈએ. આની કિંમત હજારો લાખોમાં નથી પણ ભુક્કા કાઢી નાખે તેવી ભારેખમ છે. આની પ્રાઈઝ જાણી તમે ચોંકી જશો. આની કિંમત ૧૫ થી ૩૦ કરોડ રૂપિયા છે.

કુતરા ની આ પ્રાઈઝ થી તમે એક નાનું પ્લેન ખરીદી શકો છો. આ કુતરાનું નામ ‘તિબેટીયન મસ્ટીફ બ્રીડ’ છે, જે રીંછ જેવો દેખાય છે.

ખરેખર, રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા એક ‘ડોગ શો’ આયોજિત કરવામાં આવ્યો હતો. આ શો માં દેશ-વિદેશથી લગભગ ૨૦૦ કરતા વધુ બ્રીડ કુતરાઓ એ ભાગ લીધો હતો. આમાં આ કુતરો દિલ્લી થી આવ્યો હતો. આને ચીન ની હરાજી માંથી ખરીદવામાં આવ્યો છે.

આના શોખો પણ એક શાહી વ્યક્તિ જેવા રોયલ છે. પૂરી રોયલ્ટી સાથે આ કુતરો પોતાની લાઈફ જીવવાની પસંદ કરે છે. જોકે, આના માલિક વિષે પુરતી જાણકારી નથી. આને ૨૪ કલાક AC માં રાખવામાં આવે છે. ઉપરાંત છોકરીઓ કરતા પણ આનો મોંધો ખર્ચો છે. આને ૧૫ દિવસે સ્પા (પાર્લર) માં લઇ જવામાં આવે છે.

આનું ભોજન જર્મની અને ડ્રાઈ ફ્રુટ્સ ઈરાન દેશમાંથી લાવી ખવડાવામાં આવે છે. આ ૭૦ થી ૮૦ કિલો નું વજન ઘરાવે છે. રાજસ્થાની શો માં આ કુતરો ‘સેન્ટર ઓફ અટ્રેક્શન’ નુ કારણ બન્યો હતો. આની અન્ય કુતરાઓ કરતા પણ વધારે દેખભાળ કરવામાં આવે છે.

a46fcda8aa72ff3ad87f930e32027953

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,989 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>