વિન્ડોઝ યુઝર્સ માટે વિન્ડોઝ ૧૦ની અપડેટ ફ્રીમાં ઉપલબ્ધ થશે

વિન્ડોઝ યુઝર્સ માટે વિન્ડોઝ ૧૦ની અપડેટ ફ્રીમાં ઉપલબ્ધ થશે

માઈક્રોસોફ્ટે તાજેતર આપેલા નિવેદન અનુસાર માઈક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરનારા માટે કંપની વિન્ડોઝના નવા વર્ઝન વિનડોઝ ૧૦ની અપેડટ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે.

આ અપડેટ માત્ર ડેસ્કટોપ કે લેપટોપ માટે જ નહીં, પરંતુ સ્માર્ટફોન યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાશે.

માઈક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમની આ નવી જાહેરાત ખાસ એટલે બને છે કે કારણ કે હજી સુધી કંપની યુઝર્સને નવી અપડેટ માટે પૈસા વસૂલતી હતી. એટલે કે દરેક નવા વર્ઝન માટે ગ્રાહકોએ પૈસા ચૂકવવા પડતાં. પરંતુ આ પહેલી વાર માઈક્રોસોફ્ટ યુઝર્સને આ સવલત પૂરી પાડી રહી છે.

વિન્ડોઝ યુઝર્સ માટે વિન્ડોઝ ૧૦ની અપડેટ ફ્રીમાં ઉપલબ્ધ થશે

વિન્ડોઝ ૭ના યુઝર્સ વિન્ડોઝ ૧૦ની ફ્રી અપડેટેડ સર્વિસનો લાભ એક વર્ષ સુધી લઈ શકશે. વિન્ડોજ ૮.૧ અનો એ જ ઓપરેટિંગ સિસ્ટન ફોનમાં ઉપયોગ કરતાં લોકો માટે પણ વિન્ડોઝ ૧૦નો એક વર્ષ ફ્રીમાં ઉપયોગ કરી શકાશે.

Comments

comments


3,642 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 6 =