વિદ્યાર્થી જોક્સ

વિદ્યાર્થી જોક્સ

વર્ગમાં વ્યાકરણ શીખવતા શિક્ષકે પપ્લુંને પૂછ્યું: ‘બોલ, પપલુ!

‘મનોજે લગ્ન કર્યા’ નું ભવિષ્યકાળ શું થશે?’

‘મનોજ છૂટાછેડા લેશે.’ પપલુંએ ખુબ જ ભોળપણથી જવાબ આપ્યો.

શિક્ષક: ‘પપલુ ! તને કશું આવડતું નથી. જયારે હું તારી ઉમરનો હતો ત્યારે હંમેશા ક્લાસમાં પહેલા નંબરે આવતો હતો.’

પપલુ: ‘હા, પણ તમને તો કોઈ હોંશિયાર શિક્ષક ભણાવતા હશે ને?’


‘પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.’ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.

ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.

‘કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?’

‘અહં…..હં……એમ હું મૂર્ખ નથી.’ વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,

‘પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે.’

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,350 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>