વિડીયો :- અમુક ભિખારી પર વિશ્વાસ ન કરી શકાય…!!

અત્યારે તો ભિખારીઓ પણ ઢોંગ કરતા શીખી ગયા છે. આપણે તેનાં પર દયા કરીને અન્ન, વસ્ત્ર કે પૈસા આપતા હોઈએ છીએ. જોકે, અમુક ભિખારીઓની આર્થિક કે સામાજિક સ્થિતિ સામાન્ય ન હોય તો તેમને પૈસા દ્વારા કે અન્ય રીતે મદદ કરવી જોઈએ. પણ જો, ભગવાને હાથ પગ સારા ઘડેલા હોય અને પૈસા કમાવવાના બદલે લોકો પાસેથી પૈસા પડાવે તેવાથી તો સાવધાન જ રહેવું. જુઓ વિડીયો….

Comments

comments


10,293 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 + 3 =