આવા ફની દ્રશ્યો તો માત્ર દુબઈ માં જ જોવા મળે

Funny scenes ranging from the curious amateur, It Happens Only In Dubai!

જ્યારે પણ દુબઇનું નામ લેવામાં આવે તેને ભારતીયો અને અન્ય દેશના લોકો માત્ર બે રીતે જ યાદ કરતા હોય છે, એક તો દુબઇના ભવ્ય પ્રવાસન સ્થળોને કારણે અને બીજુ ત્યાંના લોકોના કંઇક હટકે તથા ફની કારનાઓનાં કારણે. આજે અમે તમારી સમક્ષ ફની તસવીરોની શ્રેણીમાં દુબઇના લોકોના અનોખા તથા વિચિત્ર શોખની સાથે ત્યાં જોવા મળતા ફની દ્રશ્યોની તસવીરો રજૂ કરી રહ્યા છીએ.

દુબઇમાં દીપડા અને સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓ ફ્રંટ અથવા બેક સીટમાં દેખાય તો કોઇ નવાઇ નથી. વળી અહીંની પાર્કિંગમાં તથા ગાડીમાં ઉંટ બેસેલા જોવા મળે છે, જે આલિશાન દુબઇમાં ફની દ્રશ્યો સર્જે છે. સોશિયલ મીડિયામાં દુબઇની ભવ્યતાની જેમ જ ત્યાંની ફની અને વિચિત્ર તસવીરો પણ ઘણી વાયરલ થતી જોવા મળે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

8,942 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 × = 48