લોહી જેવુ લાલ, આ છે વિશ્વનું વિચિત્ર તળાવ

This is kind of a strange lake, the water becomes red like blood

તુર્કીમાં એક એવું તળાવ છે જેનું પાણી લોહી જેવું લાલ થઇ જાય છે. આ તળાવ તુજ (તુજ ગોલુ) નામથી ઓળખાય છે અને તુર્કીના મેટ્રો શહેર કોન્યાથી લગભગ 105 કિલોમીટરના દુરના અંતરે આવેલું છે. તળાવનું પાણી લોહી જેવું લાલ થવાનું કારણ તળાવમાં ઉગતા વિશેષ પ્રકારનું ઘાસ છે. આ ઘાસની કોશિકાઓમાં કેરોટીનૉયડનું પ્રમાણ સતત વધે છે જેનાથી કલર લાલ બની જાય છે.

ખારા પાણીનું આ તુર્કીમાં સૌથી મોટું તળાવ છે અને તેમાંથી અંદાજ 63 ટકા જેટલું મીઠું નીકળે જેના કારણે પાણીનો સપ્લાય નથી થઇ શકતો. તળાવ વિશે એવું પણ કહેવાય છે કે તળાવમાં જમીનની અંદરથી તો પાણી નીકળે જ છે પણ બહારથી પણ તેમાં પાણી ઠાલવવામાં આવે છે.

ઉનાળામાં તળાવનું મોટા ભાગનું પાણી સુકાઇ જાય છે જેના કારણે કાંઠાના વિસ્તારમાં મીઠું જામી જાય છે. પોતાની વિચિત્રતાના કારણે તળાવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પક્ષીઓ પણ તળાવની સહેલાણી કરવા આવે છે.

This is kind of a strange lake, the water becomes red like blood

This is kind of a strange lake, the water becomes red like blood

This is kind of a strange lake, the water becomes red like blood

This is kind of a strange lake, the water becomes red like blood

This is kind of a strange lake, the water becomes red like blood

This is kind of a strange lake, the water becomes red like bloodસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,696 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>