વિક્ટોરિયા વોટરફોલ, જ્યાં એક મિનિટમાં પડે છે 55 કરોડ લિટર પાણી, જુઓ Pics

victoria falls was inscribed as world heritage site in the world - janvajevu.com

ઝિમ્બાબ્વે અને જામ્બિયા સરહદે આવેલા વિક્ટોરિયા ફોલ આજકાલ ઘણો વિવાદમાં છે. કારણ કે, આ સ્થળે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેએ બર્થ-ડે પાર્ટી માટે 8 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. તેઓને આ સ્થળ ઘણુ પસંદ છે, કારણ કે અમેરિકા-કેનેડાની સરહદે આવેલા નાયેગ્રાફોલ બાદ વિક્ટોરિયા ફોલને સૌથી સુંદર ફોલ માનવામાં આ છે.

355 ફૂટ ઉંચાઇએથી પડતા આ ફોલ કોઇ અજાયબીથી ઓછો નથી, આ જ કારણોસર યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપેલું છે. આફ્રિકાની સૌથી મોટી નદી જામ્બેજી પર બનેલા આ વોટરફોલ દર મિનિટે 55 કરોડ લિટર પાણી વહે છે અને જ્યાં આ પાણી પડે છે તે જગ્યા 229 ફૂટ ઉંડી છે.

victoria falls was inscribed as world heritage site in the world - janvajevu.com
victoria falls was inscribed as world heritage site in the world - janvajevu.com
victoria falls was inscribed as world heritage site in the world - janvajevu.com
victoria falls was inscribed as world heritage site in the world - janvajevu.comસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,579 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + = 14