વિકેન્ડમાં ઘરે બનાવો બધાને ભાવે તેવા ક્રિમી કોર્ન સમોસા

Creamy Corn Samosa - Gujarati Food and Recipe

સામગ્રી

 • મેંદો – ૧ કપ+૧ ટેબલસ્પૂન
 • તેલ – ૨ ટેબલસ્પૂન
 • બટર – ૧ ટેબલસ્પૂન
 • દૂધ – ૧ કપ
 • બેબી કોર્ન – અડધો કપ
 • સમારેલાં કેપ્સિકમ ત્રણેય રંગનાં – અડધો કપ
 • ચીઝ – ૧ ટેબલસ્પૂન
 • તેલ – તળવા માટે
 • મીઠું – સ્વાદ પ્રમાણે

રીત

 • મેંદામાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી લો.
 • એક કડાઈમાં બટર ગરમ કરી મેંદાને શેકી તેમાં દૂધ નાખી વ્હાઇટ સોસ બનાવી લો.
 • હવે તેમાં સમારેલાં કેપ્સિકમ અને બેબી કોર્ન નાખી ૧થી ૨ મિનિટ પકવો.
 • પછી તેમાં ક્રશ્ડ કરેલું ચીઝ નાખી તાપ ઉપરથી ઉતારી લો.
 • મેંદાના નાના-નાના લૂઆ બનાવી તેને પૂરીની જેમ વણી અડધા કાપી સમોસાનો શેપ આપો.
 • હવે તેમાં વ્હાઇટ સોસનું મિશ્રણ ભરી તેને પાણીની મદદથી પેક કરી દો.
 • એક કડાઈમાં તેલ ગરમ કરી સમોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
 • સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સોસની સાથે ગરમ ગરમ સર્વ કરો.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,962 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>