વાહ, પીન્ટુડા….

Gujarati Jokes | Janvajevu.com

Vah Pintuda……..

પીન્ટુ: પપ્પા હું તમને કઈક

કેવા માંગુ છું.

પપ્પા : હા બોલ,

પીન્ટુ : પ્રોમીસ કરો તમે ગુસ્સે નહિ થાઓ.!!

પપ્પા : જલ્દી બોલ નઈતો હમણા

અવળા હાથની એક ખાઇશ..

પીન્ટુ : મારા ફેસબુક ના ૧૦ ફેક એકાઉંટ છે.

પપ્પા : તો નાલાયક, મને કેમ કહે છે?

પીન્ટુ : એ જે સરિતા ભાભીને તમે ૧૦ દિવસથી પાર્ક માં બોલાવો છો અને એ નથી આવતા, તે હુંજ છું.!!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,305 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>