વાંચો અજબ ગજબ જાણકારીઓ, જે તમારું નોલેજ વધારશે!!

readers-leaders (1)

*  ઓસ્મિયમ દુનિયાની સૌથી ભારે ધાતુ છે. આની લંબાઈ અને પહોળાઈ 2 ફૂટ છે. આનો વજન એક હાથીના વજન જેટલો હોય છે.

*  કોઈપણ વસ્તુમાંથી ઘ્યાન હટાવવા માટે કોઈ પહેલી કે સુડોકુ હલ કરવું.

*  જીમમાં Exercise કરતા પહેલા એક સંતરું ખાવાથી તમારા શરીરમાં વર્કઆઉટ દરમિયાન પાણીની કમી નથી થતી. સાથે જ તમારા મસલ્સમાં સોજો પણ નહિ આવે.

*  રૂમમાં સ્ટડી કે Exercise કરતા સમયે બૂટ પહેરી રાખવાથી તમારા મગજ ને લાગશે કે તમે વ્યસ્ત છો.

*  ગધેડાની આંખની સ્થિતિ કઈક એવી હોય છે કે તે પોતાના ચારેય પગને એક સાથે જોઈ શકે છે.

*  ચાંદીનું વજન 81,00,00,00, 000 (81 અરબ) ટન હોય છે.

*  સૌથી પહેલો કેમેરો 1894 માં બન્યો હતો. એ કેમેરાથી ફોટો પાડવા માટે લોકોને 8 કલાક સુધી તેની સામે બેસવું પડતું હતું.

*  માનવ મગજ computer કરતા પણ વધારે ઝડપી પ્રતિક્રિયા કરે છે.

*  મોટાભાગે આપણને એ જ સપનાઓ આવતા હોય છે જેના વિષે દિવસમાં આપણે કલ્પના કરતા હોઈએ છીએ.

*  દુનિયાના સૌથી ઓછી ઉમરના માતા-પિતા 8 અને 9 વર્ષના હતા અને તેઓ 1910 માં ચીનમાં રહેતા હતા.

*  માનવીના માથામાં 22 હાડકાઓ હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,902 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>