વાંકી-ચૂકી આ ઇમારત બની રહી છે આકર્ષણનું કેન્દ્ર

The building has been built in a twisted-miss attraction

દેશ વિદેશમાં અનેક એવી ઇમારતો છે જેને જોઈને આપણે ખુશ થઈ જઈએ. એવામાં હવે જર્મન આર્કિટેક ઓલ શીરેન કનાડાના વૈંકુવરમાં નવી ઇમારત બનાવી રહ્યાં છે. આ ઇમારતની ડિઝાઈન એટલી અનોખી છે કે દુનિયાભરની જાણીતી આર્કિટેક્ટ ફર્મનું ધ્યાન એ તરફ ખેંચાયેલું છે.આ ઇમારતના દરેક ફ્લોરને જોતાં એવું લાગે છે. જાણે શિપિંગ કન્ટેનરને એકબીજાની ઉપર ગોઠવીને મુકવામાં આવ્યાં હોય. 1500 જોર્જિયા પ્રોજેક્ટમાં મોટાભાગે કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,071 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 9 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>