વર્ષ 2015 ની આ 10 ફિલ્મો ન જોઈ તો… તમે શું જોયું

વર્ષ 2015 ને પૂર્ણ થવામાં હવે થોડી જ વાર છે. બોલીવુડની ફિલ્મો એ આપણી લાઈફનો મહત્વપૂર્ણ ભાગ છે. 2015 ની ફિલ્મોને 2016 માટે ન રાખો, કારણકે આગલા વર્ષે ખુબ સારી ફિલ્મો આવવાની છે.

જોકે, વર્ષ 2015ની વાત કરીએ તો ઘણી સારી ફિલ્મો આપણી સમક્ષ આવી છે. બજરંગી ભાઈજાન, પીકું, પ્રેમ રતન ધન પાયો વગેરે જેવી વ્યાવસાયિક ફિલ્મો તો આપણે બધાએ જોય લીધી અને તેમનું બોક્સ ઓફિસ કલેક્શન પણ ખુબજ ઘમાકેદાર રહ્યું. પરંતુ, એવી અન્ય ફિલ્મોનું શું જે બોક્સ ઓફિસ પર નથી છવાતી.

અમે તમારી માટે એવી 10 ફિલ્મોનું લીસ્ટ લાવ્યા છીએ, જેમના વિના તમારું વર્ષ 2015 અધૂરું જ રહેશે. એવી ફિલ્મો જે તમારે એક નહિ પણ વારંવાર જોવી જ જોઈએ.

દમ લગાકે હઈશા

must watch bollywood movies in 2015 | Janvajevu.com

શરદ કટરિયા ના નિર્દેશક બની આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડ્નેકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ નિર્દેશકોની સાથે સાથે સમીક્ષકોને પણ પસંદ આવી હતી.

 હન્ટર

must watch bollywood movies in 2015 | Janvajevu.com

હર્ષવર્ધન કુલકર્ણીના નિર્દેશિત હેઠળ બનેલ આ ફિલ્મ એડલ્ટ કૉમેડી ફિલ્મ છે. ફિલ્મ માં ગુલશન દેવહિયા અને રાધિકા આપ્ટે એ મુખ્ય પાત્ર ભજવ્યા છે. જો તમે 18 વર્ષથી વધારે ઉમરના હોવ તો, આ વર્ષનો અંત આ ફિલ્મની સાથે કરવો.

માંઝી

must watch bollywood movies in 2015 | Janvajevu.com

નવાઝુદ્દીન સિદ્દીકી ની આ ફિલ્મ માંથી તમને એવી સહનશીલતા અને પ્રેરણા મળશે કે તમે તેને થોડા દિવસો સુધી ભૂલી નહિ શકો.

કોર્ટ

must watch bollywood movies in 2015 | Janvajevu.com

નેશનલ એવોર્ડ વિજેતા આ ફિલ્મ કેમ બની, એ તો તમે જોઈને જ જાણી જશો. ભારત તરફથી આ ફિલ્મને એકેડેમી એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી હતી.

માર્ગેરીટા વિથ ધ સટ્રા

must watch bollywood movies in 2015 | Janvajevu.com

શોનાલી બોસ નિર્દેશિત હેઠળ બનેલ આ ફિલ્મ સમીક્ષકોને ખુબ પસંદ આવી હતી. ફિલ્મ માં કલ્કી કોચલીન અને રેવતી જેવા કલાકાર છે.

મસાન

must watch bollywood movies in 2015 | Janvajevu.com

આ વર્ષેની ચર્ચિત ફિલ્મો માંથી એક છે મસાન. રિચા ચઢ્ઢા, સંજય મિશ્રા, શ્વેતા ત્રિપાઠી ની આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના સમયથી જ આ વર્ષે ચર્ચામાં રહી.

કજરીયા

must watch bollywood movies in 2015 | Janvajevu.com

ઘણા લોકોએ કદાચ આ ફિલ્મનું નામ પણ નહિ સાંભળ્યું હોય. પરંતુ તમને જણાવી દઈએ કે આનંદ મધુરીતા નિર્દેશિત બનેલ આ એક એવી ફિલ્મ છે જે તમને અંદરથી હલાવી દેશે.

એંગ્રી ઈન્ડિયન ગોડેસિસ

must watch bollywood movies in 2015 | Janvajevu.com

પાન મલીન ના નિર્દેશક માં બનેલ આ ડ્રામા છે. 7 કન્યાઓની અમેઝિંગ વાર્તા અને.. સારા નિર્દેશિત. છોકરીઓ એ તો આ ફિલ્મ જોવી જ જોઈએ.

તિતલી

must watch bollywood movies in 2015 | Janvajevu.com

કનુ બહેલ ના નિર્દેશક હેઠળ બનેલ આ ફિલ્મ ‘તિતલી’ પણ ક્રિટિક્સ ની નજરોમાં આ વર્ષની સૌથી સારી ફિલ્મો માંથી એક છે.

ગૌર હરિ દસ્તા

must watch bollywood movies in 2015 | Janvajevu.com

અનંત મહાદેવન ના નિર્દેશક હેઠળ બનેલ આ ફિલ્મ માં વિનય પાઠક, કોંકણા સેન શર્મા, રણવીર શૌરી જેવા કલાકારો છે. આ ફિલ્માં ઘણી રીતે અલગ છે.

Comments

comments

8,926 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × = 8