વર્ષમાં એક જ વાર થાય છે આવા ચમત્કાર! શું તમે આને જાણો છો?

The-Moment-120-Million-Red-Crabs-Have-Been-Waiting-For

આ ઈન્ટરનેટ પણ શું ચીઝ છે જે આપણને ઘર બેઠા બેઠા પૂરી દુનિયા બતાવી દે છે. આજે અમે તમને વર્ષમાં થતી અદભૂત અને આશ્ચર્યચકિત કરનાર ઘટના વિષે જણાવવાના છીએ.

1 જ મીનિટમાં ત્રણ વાર દેખાય છે દિવ્ય પ્રકાશ

Everybody_lost_it_when_a-f1ee37bda7a21155d5c1341c075e36e4

કેરળનું તીર્થ સ્થળ સબરીમલય મંદિરની ઉપર મકર સંક્રાતિના દિવસે 1 જ મીનિટમાં ત્રણ વાર દિવ્ય પ્રકાશ દેખાય છે. આ વાતની પ્રમાણિત માટે ઘણા બધા વિવાદો ચાલે છે.

આ દેશના રસ્તામાંથી ગાયબ થઇ જાય છે ગાડિયો

562217701001599640360no

યહૂદીઓનો તહેવાર ‘યોમ કિપુર’ ના દિવસે ઇઝરાયલના બધા લોકો પોતાની ગાડિયો નથી ચલાવતા. જેના પરિણામે ઇઝરાયલનું હવા પ્રદુષણ 70-90 ટકા ઓછુ થઇ જાય છે.

અહી સેકડો કરચલાને કારણે રસ્તો થઇ જાય છે બંધ

The-Moment-120-Million-Red-Crabs-Have-Been-Waiting-For

ઓસ્ટ્રેલિયા નજીક હિન્દ મહાસાગરમાં આવેલ ક્રિસમસ આઇલેન્ડમાં કરચલાનો ગેટવે જોવા મળે છે. અહી વર્ષમાં ફક્ત એક જ વાર કરચલા જંગલથી મહાસાગરની તરફ જાય છે. આ કરચલા લાલ રંગના હોય છે જે એટલી મોટી સંખ્યામાં હોય છે કે આના લીધે રસ્તાઓ બંધ કરવામાં આવે છે. આ રસ્તામાં ઈંડાંઓ પણ મુકતા જાય છે.

આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે

neelakurinji_bloom20131031111459_377_1

દક્ષિણ ભારતના પાશ્ચાત્ય ખીણમાં એક અલગ પ્રકારના ફૂલની પ્રજાતિ છે, જે ખીલવામાં 1 થી 16 વર્ષનો સમય લે છે. આમાંથી એક છે નીલકુરીંજી નુ ફૂલ, જે 12 વર્ષમાં એક જ વાર ખીલે છે.

સૂર્ય બને છે આ મંદિરનો મુકુટ

tour_img-378497-90

કંબોડિયા ના અંગકોર વાટ ટેમ્પલમાં વસંત સમપ્રકાશીય ના ત્રણ દિવસ પહેલાં જ નિશાન દેખાવા લાગે છે જયારે મંદિરના ત્રણે ટાવર પણ એક કર મુકુટ દેખાય છે.

વર્ષમાં ફક્ત એક જ વાર ખુલે છે આ મંદિર

NAg

ઉજ્જૈન નું નાગચંદ્રેશ્વરમંદિર, જે વર્ષમાં એક જ વાર નાગ પંચમીના દિવસે ખુલે છે. આ દિવસે નાગ દેવની પૂજા કરવામાં આવે છે.

કેવી રીતે પહોચે છે આ છુપાયેલ કુવામાં પ્રકાશ

maxresdefault

પેરુના મીચું પીચું માં જૂન અયનકાળનો એક સંકેત દેખાય છે. એટલે કે આ એ દિવસ છે જયારે સૂર્ય ધરતીની સૌથી નજીક હોય છે. ‘ધ ટોરેઓન’ નામનો ટાવર એક પથ્થરની આજુબાજુ બનેલ છે. આ ટાવરમાં એક સ્લોટ છે જેમાંથી જુનના અયનકાળ દરમિયાન ટાવરની પાછળ રાખેલ પથ્થર ચમકવા લાગે છે.

અહી પડે છે અગનગોળા

1435549991-20-o

એશિયાના દક્ષિણ-પૂર્વીય હિસ્સામાં વહેતી નદીમાં દર ઓક્ટોબરમાં બોલનાં આકારમાં પ્રકાશ નદીમાં પડે છે. આ ઘટનાને ‘નાગા ફાયરબોલ’ કહેવામાં આવે છે. પ્રકાશને આ રીતે નદીમાં પડવાનું એક વૈજ્ઞાનિક કારણ એ છે કે, આ પ્રકાશ જ્વલનશીલ ફોસફીસ ગેસને લીધે થાય છે.

આ તડકામાં બને છે સાંપ

ChichenItzaEquinox

ઉનાળા અને શિયાળાના અયનકાળ ના દિવસે મેક્સિકોનાના ચિચેન ઇત્ઝામાં સૂર્યના કિરણો પડવાથી સાંપ બની જાય છે.

Comments

comments


12,851 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 − = 1