વટથી કહો આ જ છે મારું ગુજરાત…..

Ranveer-and-Deepika-Playing-Dandiya-in-Ram-Leela-Movie-001

*  અહિ પાન ના ગલ્લે થી અમેરિકાના પ્રમુખ ને સલાહ અપાય છે
આ ગુજરાત છે

*  ફક્ત બે જ શોખ ખાવાનો
અને ફરવાનો
આ ગુજરાત છે

*  બધા તહેવારમાં ગરબા
રમાય એ મારું ગુજરાત છે

*  “ચા” ને અમૃત નો દરજ્જો
આપવામાં આવ્યો છે
આ ગુજરાત છે

*  જ્યાં ‘આત્મીયતા ની આસ્થા’ નો
મહિમા હજુ પણ અપરંપાર છે
હા… વ્હાલા એ મારુ ગુજરાત છે

*  ગાંધી, સરદાર, મોરારજી, મોદી
અંબાણી, કલાપી,
જીન્નાહ અહિ જ જન્મયા
આ ગુજરાત છે

*  ભગવાન શ્રી કૃષ્ણએ અહિયાં
જ પ્રાણ ત્યાગ કર્યા
આ ગુજરાત છે

1739308_211983215671362_62027867

*  ગુજરાતમાં કોન્ટિનેન્ટલ ફૂડ માગે ને
રોમમાં રસપૂરી ને
પેરિસમાં પાત્રા શોધે એવા ગુજરાતીઓનું આ ગુજરાત છે

*  શામળાને પણ સ્વીકારવી પડે
જેમની હુંડી એ
મહેતા નરસિંહનું આ ગુજરાત છે

*  જયાં સવારે વહેલા ઉઠી ને ચાલવા જાય છે
ત્યારે સાથે ફાફડા જલેબી ખાઈ ને આવે

*  આ ગુજરાત છે
ભડકે ઈ ભેંસ નહી,
બેહે ઈ ઘોડો નહી ,
ગાંગરે નહીં ઈ ગાય નહી,
જાગે નહી ઈ કૂતરો નહી,
હસે નહી ઈ માણા નહી,
ને ગાંઠિયા ન ખાય ઈ
ગુજરાતી નહી.
જય જય ગરવી ગુજરાત.

7aed6de7a9512832200003505b5f4876_featured_v2

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,339 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>