વજન ઘટાડવા આજે જ બનાવો આ ટેસ્ટી મિક્સ વેજીટેબલ સૂપ

સામગ્રી

Top-5-Vegetable-Soup-Recipes-for-Weight-Loss

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૪ કપ સમારેલ ડુંગળી,

*  ૧૧/૨ કપ સમારેલ ટોમેટો,

*  ૧/૨ કપ સમારેલ કોબીજ,

*  ૧/૪ કપ સમારેલ ગ્રીન કેપ્સીકમ,

*  ૧૧/૨ કપ પાણી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ચપટી મરીનો ભુક્કો,

*  ૨ ટીસ્પૂન છીણેલ પ્રોસેસ ચીઝ,

*  ગાર્નીશ માટે એકાદ પાન કોથમીર.

રીત

કુકરમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સુધી સૌતે થવા દેવું. હવે આમાં સમારેલ ટોમેટો, સમારેલ કોબીજ અને ગ્રીન કેપ્સીકમ નાખી બે મિનીટ સુધી ધીમા તાપે કુક થવા દેવું.

હવે આમાં પાણી નાખીને કુકરમાં ૩ વ્હીસલ વગાડવી. ત્યારબાદ આ મિશ્રણને મિક્સરમાં બરાબર ક્રશ કરી નાખવું. બાદમાં આને ફરીવાર કુકરમાં મુકીને ઉકાળવું. પછી આમાં સ્વાદાનુસાર મીઠું અને ચપટી મરીનો ભુક્કો નાખી બે થી ત્રણ મિનીટ માટે કુક થવા દેવું.

પછી આને ગેસ પરથી ઉતારીને આમાં છીણેલ પ્રોસેસ ચીઝ કે એકાદ પાન કોથમીર નાખીને સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,976 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>