લોકોના વિચારો : નઝર અને નઝરિયાની વાત…

Baby-Girl-With-Pink-Rose

Scene no – 1

ઘરવાળા : બેટા, તારા માટે લગ્નના માગાની વાત ચાલે છે.

છોકરો USA માં જોબ કરે છે.

તને પસંદ છે?

છોકરી : હા, જેવું તમને યોગ્ય લાગે.

પડોસી : કેવી બેશરમ છે.

કેટલી ઉતાવળ છે લગ્ન કરવાની.

******************

Scene no – 2

ઘરવાળા : બેટા, તારા માટે લગ્નના માગાની વાત ચાલે છે.

છોકરો USA માં જોબ કરે છે.

તને પસંદ છે?

છોકરી : પપ્પા, અત્યારે હજુ મારું ભણવાનું ચાલે છે

મારે મારું કરીયર બનાવવું છે.

પડોસી : નક્કી આનું કોઈની સાથે ચક્કર ચાલે છે

તેથી જ તો આટલા સારા સબંધ થતા ના પાડે છે.

***********

અમુક લોકોના વિચારો નાના હોય છે, જયારે….

અમુક લોકો નાના વિચારો કરતા પણ નાના હોય છે…

Comments

comments


10,885 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 48