લોકોના બિહેવિયર પાછળ આ વસ્તુઓ જવાબદાર હોય છે!!

o-stress-eating-facebook

*  મનોવૈજ્ઞાન અનુસાર જો કોઈ લોકો નાની નાની વાતોમાં ગુસ્સે કે નારાજ થઇ જતા હોય તો તેમની લાઈફમાં પ્રેમ ની કમી છે.

*  જો કોઈ વ્યક્તિ ખુબ સુતા હોય તો તેનો અર્થ એ થાય છે કે તે અંદરથી ખુબ ઉદાસ અને હેરાન છે.

*  જો કોઈ વ્યક્તિ અચાનક જ ખુબ ભોજન ખાવા લાગે તો આનો અર્થ એ થાય છે કે તે સ્ટ્રેસ (તનાવ, ટેન્શન) માં છે.

*  જો તમે કોઈની સાથે વાત કરતા હોવ અને તે ચુપ હોય તો એનો મતલબ એ છે કે તે તમારી સાથે વાત કરવા નથી માંગતા.

*  જો કોઈ વ્યક્તિ નાની નાની વાતો માં ખુબ હસે તો તે અંદરથી ખુબ એકાંત મહેસુસ કરે છે.

*  ઘણા લોકો એટલા માટે ખુશ નથી હોતા કે તેઓને ડર હોય છે કે તેમની સાથે આવતા ક્ષણોમાં કઈ ખરાબ ન થઇ જાય.

*  તમે જેવા પ્રકારના સોંગ/મ્યુઝીક સાંભળો તેવા તમે બની જાવ છો.

*  જો કોઈ વ્યક્તિ આપણને facial expression દ્વારા આલોચના કે ગુસ્સો કરે તો આપણને વધારે તેના પર ગુસ્સો આવે છે.

*  જે લોકો સાથે તમે વધારે વાત કરતા હોય તેમની સાથે પ્રેમમાં પડવાની સંભાવના વધુ છે.

*  જો કોઈ વ્યક્તિ તમારા વિષે વધારે બુરાઈ/આલોચના કરે તો એનો મતલબ એ થાય છે કે તે વ્યક્તિ તમારાથી પ્રભાવિત છે.

*  80% લોકો નેગેટીવ feelings થી બચવા માટે સોંગ સાંભળવાનું વધુ પસંદ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,641 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>