એક ફ્રિલાન્સ ઇલેસ્ટ્રેટર અને કન્સેપ્ટ આર્ટિસ્ટે ‘આઇ ક્રિએટ ફોર પીપલ ફ્રોમ અર્થ’ નામથી અમુક અનોખી પેઇન્ટિંગ્સ જાહેર કરી છે. આ પેઇન્ટિંગ્સને જોઇને એવપ લાગે છે કે જાણે તમારું એક સપનું પુરુ થઇ ગયું હોય. યૂરોપના લિથુઆનિયામાં રહેનારા પેઇન્ટર ગેડિમિનાઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ બધી પેઇન્ટિંગ જમીન સાથે જોડાયેલી છે. તેની પ્રથમ પેઇન્ટિંગને તેમણે ‘કોફી ડેટ’ નામ આપ્યું છે. આ પેઇન્ટિંગમાં જમીનનાં એક શાંત ટૂકડાને દર્શાવવામાં આવ્યો છે, જેમાં એક વૃક્ષ નીચે બે ખુરશી અને એક ટેબલ રાખવામાં આવેલા છે.
લિથુઆનિયાનાં કનસેપ્ટ આર્ટિસ્ટે પેઇન્ટિંગ્સ માં કરી કમાલ, જુઓ તસ્વીર
4,773 views