લાવાએ લોન્ચ કર્યો ફ્રન્ટ કેમેરાની સાથે Flash વાળા Iris X1 Selfie

Lava launches Flash with front camera with Iris X1 Selfie

ભારતીય સ્માર્ટફોનમેકર કંપની Lava એ Selfie લવર્સ માટે એક નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Iris X1 Selfie લોન્ચ કર્યો છે. આ ફોનમાં 5mp નો ફ્રન્ટ કેમેરો છે, જેની સાથે ફ્લેશ ની પણ સુવિધા છે. કંપનીએ પૂરી રીતે બજેટ લેવલ પર ધ્યાન આપીને માર્કેટ માં ઉતાર્યો છે. આ ફોનની કીમત 6,777 રૂ. છે. આ ફોન એન્દ્રોઇડ ૫.૧ લોલીપોપ ઓપરેટીંગ સીસ્ટમ પર આધારિત છે. ફોન લોન્ચ કરતા કંપનીના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ અને પ્રોડકટ હેડ નવીન ચાવલા એ કહ્યું કે ‘આ ફોન સેલ્ફી ના શોખીન યુઝર્સને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યો છે. અમને ખુશી છે કે યંગ યુઝર્સની અપેક્ષાને આ રીતે પૂરી કરી શકીએ.’ ફોનના ફ્રન્ટ અને રીયલ બંને કેમેરામાં HDR, બ્રસ્ટ મોડ, પેનોર્મા અને સ્માઈલ ડીડેકશન ની સુવિધા પણ છે.

Iris X1 Selfie ના ફીચર્સ

Lava launches Flash with front camera with Iris X1 Selfie

આકાર: ૧૩૩.૫mm  * ૬૬.૦ mm * ૮.૫ mm

વજન: ૧૪૦ ગ્રામ

ડિસ્પ્લે: ૪.૫ ઈંચ(૪૮૦*૮૫૪ પીક્સલ)

રેમ: ૧ gb

કેમેરા: ૮MP રીયલ, ૫MP ફ્રન્ટ (બંને બાજુ ફ્લેશ)

મેમરી: 8GB ઇન્ટર્નલ, 32GB એક્સપેનડેબલ

બેટરી: ૨,000 mAh Li-lon

કનેક્ટિવિટી: 3G HSPA+, Wi-Fi Bluetooth, GPS, Micro USB, 3.5mm Audio Jack

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,746 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>