લગ્ન પહેલાં ના જાતીય સંબંધો અને તેની સામાજિક અસરો

લગ્ન પહેલાં ની જાતિયતા એટલે વિજાતીય સાથી સાથે અથવા સજાતીય પાર્ટનર સાથે લગ્ન જીવન શરુ કરતા પેહલા કરવમાં આવતું સેક્સ. આ શબ્દ સમય રીતે ત્યારે વપરાય જ્યારે કોઈ યુગલ તેમની લગ્ન ની ઉમર પેહલા જાતીય સંબંધ બાંધે.

5-Little-Known-Factors-That-Could-Affect-Intimacy-in-Your-Marriage

શા માટે લગ્ન પહેલાં સેક્સ પર પ્રતિબંધિત છે?

આધુનિક સમાજો વિવિધ કારણો માટે લગ્ન પહેલાં સંભોગ ને માન્ય નથી ગણતા. વિવાહિત યુગલો ને પણ આગામી પેઢી ને જન્મ આપવાની સામાજિક જવાબદારી પૂરી કરવા માટેના એક માધ્યમ તરીકે જુએ છે. લૈંગિકતા મનુષ્ય માટે માત્ર આનંદ માણવા માટેનું એક સાધન નથી. લગ્ન પહેલાં સેક્સ, ઘણા વખત, અપરિપક્વ મનુષ્ય જાતિયતા અને જિજ્ઞાસા ને બહાર પાડે છે અને તેનાથી આવનારા પરિણામો વિષે બિલકુલ અજાણ હોય છે. સોસાયટી દ્વારા આવા સેક્સ પર પ્રતિબંધ છે કેમ કે તેઓ માને છે કે મનુષ્ય તેનો કિશોરવસ્થા માં પોતાનો સમય પોતાની પુખ્ત અને પરીપકવ બનાવવા માં અને પોતાને સમાજ પ્રત્યે જવાબદાર બનાવવામાં લગાવવો જોઈએ.

લગ્ન પહેલાં કરવામાં આવતા સેક્સ ની અસરો

કોઈ પણ ઉંમરે પોતાનામાં સેક્સની ઈચ્છા હોવી એ ખોટું નથી. પરંતુ લગ્ન પહેલાં નું સેક્સ વિવિધ સ્વરૂપો માં પુખ્ત વયના લોકોના માનસિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. લગ્ન પહેલાં સેક્સ એ એક એવી ગેરસમજ તરફ આપણને દોરીન જાય છે કે સેક્સ માત્ર એક આનદ માટે રમાતી ગેમ છે જેને કોઈ પણ રીતે રમી શકાય. લગ્ન પેહલા બાળ જબરી થી કરવામાં આવતું સેક્સ માનસિક હતાશા અને મૂંઝવણ તરફ દોરી જાય છે. બીજ અનેક ચેપી રોગી પણ આનથી લોકો માં ફેલાય છે કેમ કે લગ્ન પેહલા કોઈ અજાણ વ્યક્તિ સાથે સંબંધ બનાવતા પેહલા આપણને તેના શારીરિક રોગો થી પરિચિત નથી હોતા. લગ્ન પેહલા સેક્સ દરમિયાન ગર્ભ રહેવો એ પણ એક આપત્તિ છે સમસ્યા છે.

canstockphoto3901233

કેવી રીતે લગ્ન પહેલાં સેક્સ અટકાવી શકાય

લગ્ન પહેલાં સેક્સ કોઈપણ આધુનિક સમાજ દ્વારા માન્ય ન હોય, તેમ છતાં તરુણવયી માતા પિતાઓ ના કિસ્સાઓ બહાર આવતા જ રહે છે એ પણ ખાસ કરીને અત્યંત શુવિકસિત યુરોપિયન દેશોના દ્વારા. આધુનિક જીવનશૈલી છોકરાઓ અને છોકરીઓ ને ખાનગી રીતે ક એજાહેર એકબીજા થી નજીક તકો વધારી છે. ઈન્ટરનેટ અને ટેલિવિઝન મારફતે જે કઈ પણ સેક્સને લાગતો સીખે છે તે પછી જીવન માં તેને ખોટી રીતે પ્રયોગ માં લાવે છે.

rel-10-solomons-line-on-1

કાયદાઓ લોકો ને માત્ર ધમકાવે છે કે આવી પ્રવૃત્તિઓ તરફ ના દોરી જાય. બાળકો માં સાચી રીતે સેક્સ ની સમજ આપવી એ જ સૌથી અસરકારક ઉપાય છે આ સમસ્યા ને દુર કરવા માટે. સેક્સ વિષે સમજ આપવી એક માત્ર કામ નથી એ પછી લોકો ને પોતાની સેક્સ અને વિજાતીય સંબંધ પ્રત્યે તેમની જવાબ્દરીયો શું છે અને તેને ક્યારે અને અકિ રીતે અમલ માં લાવવી તે વિષે બતાવવું પણ તેટલું જ જરૂરી છે. એકબીજ નો પરસ્પર આદર કરવાની પ્રેરણા પણ આપવી જરૂરી છે. બાળપણ થી જ સમજ આપવી જોઈય્યે કે સેક્સ માત્ર મનોરંજન [માટેનું સાધન નથી પણ તે એક આપણા જીવનની જવાબ્દરીયો માંથી એક છે.

Comments

comments


9,555 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 2 =