બોલિવૂડ સ્ટાર્સ માત્ર ફિલ્મ્સમાંથી નહીં પરંતુ અન્ય રીતે પણ કમાણી કરતા હોય છે. સ્ટાર્સ પોતાની લોકપ્રિયતાના આધારે અલગ-અલગ ઈવેન્ટ્સમાં હાજરી આપવાના પૈસા લેતા હોય છે.
સુપરસ્ટાર્સ આ રીતે હાજરી આપવાના પૈસા સૌથી વધારે લેતા હોય છે. આ સુપરસ્ટાર્સ કોઈના લગ્નમાં હાજરી આપવાના અને ડાન્સ કરવાનો પણ ચાર્જ વસૂલ કરતા હોય છે. આજે અમે તમને બોલિવૂડના જાણીતા સ્ટાર્સ લગ્ન તથા અન્ય ઈવેન્ટમાં હાજરીમાં આપવાનો શું ચાર્જ વસૂલ કરતાં હોય છે, તે અંગેની માહિતી આપીશું. અલબત્ત, આ કમાણીમાં સ્ટાર્સે બ્રાન્ડ એન્ડોર્સ કરી હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
શાહરૂખ ખાન
ફિલ્મ દીઠ : 40 કરોડ રૂપિયા અને ફિલ્મના નફામાં ભાગ
લગ્નમાં હાજરી આપવાના : 3થી આઠ કરોડ રૂપિયા
ઈવેન્ટ્સ : 2 કરોડ રૂપિયા
રીતિક રોશન
ફિલ્મ : 25 કરોડ રૂપિયા અને ફિલ્મના નફામાં ભાગ
લગ્નમાં હાજરી આપવાના : 2 કરોડ રૂપિયા
ઈવેન્ટ્સ : 1.5 કરોડ રૂપિયા
કેટરિના કૈફ
ફિલ્મ : છ કરોડ
લગ્નમાં હાજરી આપવાના : 2.5 કરોડ
ઈવેન્ટ્સ : એક કરોડ રૂપિયા
પ્રિયંકા ચોપરા
ફિલ્મ : સાત કરોડ રૂપિયા
લગ્નમાં હાજરી આપવાના : 2.5 કરોડ રૂપિયા
ઈવેન્ટ્સ : એક કરોડ
અક્ષય કુમાર
ફિલ્મ : 35 કરોડ રૂપિયા અને ફિલ્મના નફામાં ભાગ
લગ્નમાં હાજરી આપવાના : 2.5 કરોડ
ઈવેન્ટ્સ : 1.5 કરોડ
અનુષ્કા શર્મા
ફિલ્મ : છ કરોડ રૂપિયા
લગ્નમાં હાજરી આપવાના : 70 લાખ
ઈવેન્ટ્સ : 50 લાખ
કરિના કપૂર
ફિલ્મઃ આઠ કરોડ રૂપિયા
ઈવેન્ટ્સઃ 60 લાખ રૂપિયા
દીપિકા પાદુકોણ
ફિલ્મ : આઠ કરોડ
ઈવેન્ટ્સ : એક કરોડ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર