લકઝુરિયસ લાઇફ અને રહેવા માટે બેસ્ટ છે ભારતના આ શહેર

પીએમ મોદી ભારતના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનું લક્ષ્ય લઇને ચાલી રહ્યા છે. વિદેશી રોકાણકારો પણ આ શહેરોની તરફ આકર્ષિત થઇ રહ્યા છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જો કે, રહેણી-કરણીના મામલે ભારત હજુ ઘણું પાછળ છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના શહેરોએ હેલ્થ, ઇન્ફ્રા, સેનીટેશન અને શિક્ષણ વ્યવસ્થામાં ખાસ્સો સુધારો કર્યો છે. અમે આપને ભારતના આવા જ પાંચ શહેરો અંગે જણાવી રહ્યા છીએ જે લકઝરી લાઇફ અને રહેણી-કરણીના મામલે સૌથી સારા છે. જનાગ્રહ સેન્ટર ફોર સિટીઝનશિપ એન્ડ ડેમોક્રેસીએ પોતાના એન્યુઅલ રિપોર્ટના આધારે આ શહેરોની યાદી તૈયાર કરી છે.

The city is best to stay and India Luxourious Life

1. સૂરત (ગુજરાત)

સૂરતને દુનિયામાં ડાયમંડ કેપિટલના નામે ઓળખવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોક અહીં ઉદ્યોગોમાં કામ કરે છે. સૂરત વિશ્વમાં સૌથી ઝડપી વધનારા શહેરોની યાદીમાંનું એક છે. સૂરતને ભારતમાં ચોખ્ખા શહેરોમાં ટોપ પર મુકવામાં આવે છે. આ જ કારણે સૂરતે સ્વચ્છતાના મામલે 1995-1996માં ઇન્ટેક એવોર્ડ જીત્યો હતો અને 2011માં આ જ એવોર્ડ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યું. જનાગ્રહ સેન્ટર ફોર સિટીઝનશિપ એન્ડ ડેમોક્રેસીના વાર્ષિક સર્વે રિપોર્ટમાં સૂરતને ભારતમાં રહેવાના મામલે સૌથી સારા શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

2. પુણે (મહારાષ્ટ્ર)

The city is best to stay and India Luxourious Life

ટેકનોલોજીના મામલે પુણે ભારતમાં સૌથી ઝડપી વિકસિત શહેર છે. આ દેશનું 9મું સૌથી મોટું શહેર છે. આઇટી, મેન્યુફેકચરિંગ અને ઓટોમોબાઇલની મોટી-મોટી કંપનીઓ હોવાથી પુણે નોકરી કરનારા યુવાનો માટે સૌથી સારૂ શહેર ગણવામાં આવે છે. પુણે ભારતમાં રહેણી-કરણીના મામલે બીજા નંબરે છે.

3. અમદાવાદ (ગુજરાત)

The city is best to stay and India Luxourious Life

અમદાવાદ રહેવા અને સુરક્ષાના મામલે ગુજરાત રાજયમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવે છે. અમદાવાદ ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે. અમદાવાદ રહેણી-કરણી મામલે ભારતમાં ત્રીજું સૌથી મોટું શહેર છે.

4. મુંબઇ (મહારાષ્ટ્ર)

The city is best to stay and India Luxourious Lifeસૌજન્ય
દિવ્ય ભાસ્કર

મુંબઇ મહારાષ્ટ્રનું એક વધુ શહેર રહેણી-કરણીના મામલે સુરક્ષિત શહેર ગણવામાં આવે છે. બિઝનેસ અને મનોરંજનના મામલે મુંબઇ ભારતની રાજધાની છે. મુંબઇ ભારતમાં સૌથી ધનિક શહેર ગણાય છે. આ શહેરમાં પાણી, ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ અને વેપારની અવ્વલ સુવિધા છે. મુંબઇ રહેવા માટેના શહેરમાં દેશમાં ચોથા નંબરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,624 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>