રોજ કરતા આ કામોને તમે આજ સુધી ખોટા કરતા આવ્યા છો, આ છે સાચી રીત

આપણે જે કામો રોજ કરતા આવ્યા છીએ તેને આપણે બીજાને જોઇને ખોટા કરીએ છીએ. જેમકે ગ્લાસ પકડવો, પિઝ્ઝા ખાવા, પેકેટ તોડવા વગેરે. અમે તમને રોજબરોજના કામો, જેણે તમે ખોટી રીતે કરો છો તે જણાવવાના છીએ.

હેરપીન નો ઉપરનો ભાગ નીચેની બાજુએ હોવો જોઈએ.

Doing-Wrong-EMGN15

તમે તરબૂચની વચ્ચે નો ભાગ કાપો છો તે ખોટી રીત છે. ચિત્ર માં જુઓ સાચી રીત

nrm_1408549418-watermelon-facebook_1

વાઇન ગ્લાસને નાની આંગળીઓથી પકડવો, હાથથી નહિ.

8552017_orig

ટુથપેસ્ટ ખૂટવા આવે એટલે આમ કરવું.

nrm_1408586302-toothpaste-1024x636

ઇયરફોન્સને તમારા કાનમાં આ રીતે લગાવો.

9417104_orig

પિઝ્ઝા ખાવાની બરાબર રીત.

454359856

ચિપ્સના પેકેટને ઉપરથી નહિ પણ વચ્ચેથી તોડવું.

11641932_866414283445025_359696966_o

ચીકન વિંગ્સને ખાતા સમયે સમસ્યા થાય છો? તો તેમાંથી હાડકાઓ કાઢી નાખો. નીચેના ચિત્રમાં દર્શાવ્યા મુજબ.

8464

બર્ગરને ખાવા માટે તેને ટચલી આંગળી અને અંગુઠાથી પકડી રાખો.

dsffehk nnjk

પેકેટ માંથી આવી રીતે દૂધ કાઢવું.

milk

સ્ટ્રોબેરીના ઉપરના પાનને કાઢવા માટે સ્ટ્રો નો ઉપયોગ કરવો.

fegvrgtrh

કેરી આ રીતે કાપો.

4889216_orig

ઝડપથી ટામેટાં સુધારવા માટે આ ટીપ્સ છે અસરકારક (બે પ્લેટ વચ્ચે રાખી).

11655875_866426050110515_1831160830_o-1024x714

ડ્રીંકને આ રીતે પીવો.

coke

બટાટાની છાલ ઉતારવા માટે પહેલા ગરમ પાણીમાં નાખીને ત્યારબાદ ઠંડા પાણીમાં નાખવા. આમ કરવાથી છાલ તરત ઉતરી જશે.

maxresdefault

મિક્સરના બોક્સને સરળતાથી ધોવા માટે તેને મિક્સરમાંથી કાઢવાની જરૂર નથી, પણ મિક્સર બોક્સમાં થોડો સાબુ અને પાણી નાખીને મિક્સર ચાલુ કરવાથી બોક્સ ધોવાઇ જશે.

j fjkh kgfbnb

ટ્રાવેલિંગ કરતા સમયે નાના બેગમાં આ રીતે કપડા ભરો (રોલિંગ કરી).

maxresdefault-1024x577

કેળાને ઉપરની તરફથી નહિ પણ નીચેથી ખોલવાની સાચી રીત છે.

nrm_1408586668-banana-facebook-1024x636

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


16,306 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>