રોજ એક ચમચી જીરાનું સેવન કરવાથી ત્રણ ગણો વજન ધટે છે

  • વજન ધટાડવો એ એક સમસ્યા છે
  • જીરાનું સેવન કરવાથી વજન ધટે છે
  • આ જાડા પણાને દર્શાવે છે
  • જીરાનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વાસ્થ્ય થાઈ છે

જીરુ, એક એવો મસાલો છે કે જેને ખાવાથી સારો સ્વાદ અને સુગંધ આપે છે. તેનો ઉપયોગ માત્ર ખાવા પુરતો જ સીમિત નથી પરંતુ તેના સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ધણા બધા લાભો છે. ધણા રોગોને મટાડવા માટે દવા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. જીરામાં લોહતત્વ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને ફોસ્ફરસ ભરપુર માત્રામાં હોય છે. જીરાનો ઉપયોગ મોટા ભાગે મેક્સિકો, ભારત અને નોર્થ અમેરિકામાં થાય છે. તેનો મોટો ફાયદો એ છે કે તે જલ્દીથી વજન ધટાડવા ની ક્ષમતા ધરાવે છે.

One teaspoon cumin seed consumed three times reduces weight

જીરાનું સેવન કરો અને વજન ધટાડો :

વજન ધટાડવા માટે જીરું ખુબજ ઉપયોગી છે.એક તાજા અખબાર દ્વારા જાણવા મળ્યું છે કે જીરાનું સેવન કરવાથી શરીર માં રહેલા નાકામાં અવશેષો દુર થાય છે જેના માધ્યમ થી વજન ધટાડવામાં મદદરૂપ થાય છે. એક ગ્લાસ પાણી માં એક મોટી ચમચી જીરું નાખીને આખી રાત સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને ઉકાળીને ગરમ ચા ની જેમ પી જાઓ અને વધેલા જીરું ને ખાય જાઓ.

જીરાનું રોજ સેવન કરવાથી શરીરમાં રહેલી અનાવશ્યક ચરબી દુર થાય છે. આ વાત નું ખાસ ધ્યાન રાખો કે આ ચૂર્ણ ને લીધા પછી 1 કલાક સુધી કઈ પણ ન ખાઓ. હિંગ, કાળું મીઠું અને જીરું સમાન માત્રામાં લઇ ને ચૂર્ણ બનાઓ. 1 – 3 ગ્રામની માત્રામાં દિવસમાં બે વાર દહીંની સાથે લેતા વજન ધટાડી શકાય છે. આ ઉપરાંત શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને ધટાડી શકાય છે.

One teaspoon cumin seed consumed three times reduces weight

આ વાત નું પણ ધ્યાન રાખો :

આ દવા ને લીધા પછી રાત્રે બીજી વસ્તુ ન ખાવી. જો કોઈ વ્યક્તિ તમાકું, ગુટકા કે પછી માંસાહાર વસ્તુ ખાય તો તે વ્યક્તિ એ આ વસ્તુને છોડ્યા પછી જ આ દવા ફાયદાકારક બનશે. રાત્રે ભોજન કર્યા પછી કમસે કમ બે કલાક પછી આ દવા લેવી. જીરાનું રોજ સેવન કરવાથી શરીરમાં રહેલ ઈમ્યુન સીસ્ટમ માં પણ વધારો થાય છે અને શરીર માં રહેલ ઉર્જાનું પ્રમાણ પણ વધે છે. વજન ધટાડવા સિવાય શરીરમાં રહેલી કેટલીક બીમારીને પણ દુર કરે છે અને  પેટ ની કોઈ પણ સમસ્યામાં જીરાનું સેવન કરવાથી તે લાભકારી નીવડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,017 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>