ત્રિફળા ઔષધી સ્વાસ્થ્ય માટે છે એકદમ બેસ્ટ

Ayurvedic-Colon-Cleanse

ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. ત્રિફળાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. લોકો ત્રિફળાનું ચૂર્ણ બનાવીને પણ આનો પ્રયોગ કરે છે.

ત્રિફળા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અસરકારક માનવામાં આવે છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. આનું નિયમિત રીતે સેવન કરવાથી તમારી આંખોની રોશની વધશે.

* ત્રિફળા ના એક ચમચી ચૂર્ણને ગરમ દુધ અથવા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત ની સમસ્યા દુર થશે.

* ત્રિફળા ના ચૂર્ણને આખી રાત પાણીમાં પલાળી સવારે તે પાણીથી અનાહ ધોવાથી તે મજબુત બનશે.

* આ શરીરમાં રહેલ વસ એટલેકે ચરબીને દુર કરે છે. જો તમે મોટાપા થી પીડાતા હોવ તો આનું સેવન કરવું.

* ગરમ પાણી સાથે ત્રિફળાનું ચૂર્ણ પીવાથ ઝીણો તાવ દુર થાય છે.

* આને લગાતાર બે વર્ષ સુધી સેવન કરવાથી શરીર સંપૂર્ણપણે નીરોગી બની જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,634 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>