રાઈઝ પેનકેક – જાણવા જેવું

સામગ્રી

78b77653caf6ea585b2985f6210fd06f

* ૨ કપ બાફેલા ચોખા,

* ૩/૪ કપ ચણાનો લોટ,

* ૧.૪ કપ ચોખાનો લોટ,

* ૧/૪ કપ સમારેલ કોથમીર,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ લાલ મરચાં,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧૧/૪ કપ પાણી.

રીત

hthjjhm245225445

એક બાઉલમાં બાફેલા ચોખા, ચણાનો લોટ, ચોખાનો લોટ, સમારેલ કોથમીર, સમારેલ લાલ મરચાં, હળદર અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે આમાં થોડું-થોડું પાણી નાખીને ધટ્ટ મિશ્રણ બનાવવું.

હવે મીની ઉત્તપમ નોનસ્ટીક પેન લેવું. પછી આખા નોનસ્ટીક પેનમાં ઓઈલ લગાવવું. હવે ઉપરોક્ત તૈયાર કરેલ મિશ્રણ નોનસ્ટીકમાં નાખવું અને એક બાજુ થોડું કુક થાય એટલે બીજી સાઈડ કેકને ફેરવવી અને તેના પર પણ તેલ લગાવવું.

ત્યારબાદ કેક થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કુક થવા દેવી. પછી ગેસ પરથી લઇ લેવી. તો તૈયાર છે રાઈઝ પેનકેક. તમે આને સોસ કે કોકોનટ ચટણી સાથે સર્વ કરી શકો છો.

Comments

comments


7,078 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 64