રશિયાની આ વાતો બનાવે છે તેને દુનિયાથી ખાસ

primordially-russian-landscapes-thirty-beautiful-photographs-1

મોટા ભાગે બધા લોકોને આપણા ભારત સિવાય અલગ અલગ દેશો વિષે તથ્ય (ફેક્ટસ) જાણવા નો ઉત્સાહ હોય છે. એવામાં આજે અમે ફરી કોઈ કન્ટ્રી વિષે એટલે કે રશિયાના ફેક્ટસ લાવ્યા છીએ. જેને વાંચીને તમને ઘણું બધું નોલેજ પ્રાપ્ત થશે.

* રશિયા યુરોપીય મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે. આની રાજધાની છે મૉસ્કો. આની મુખ્ય અને રાજભાષા છે રશિયન. ક્ષેત્રફળ ની દૃષ્ટિએ આ દુનિયા નો સૌથી વિશાળ દેશ છે.

* રશિયાનો સૌથી મોટો દેશ છે. આ એટલો બધો મોટો છે કે આમાં સૂર્યમંડળમાં રહેલા પ્લુટો ગ્રહ આખો સમય જાય.

* વોડકા શબ્દ રશિયાની ભાષા ‘વોડા’ થી બનેલ છે, જેનો અર્થ થાય છે પાણી.

* રશિયામાં વર્ષ દરમિયાન 5 લાખથી વધારે લોકો દારૂ સંબંધિત બીમારીઓને કારણકે મૃત્યુ પામે છે.

russia-beer

* અવકાશમાં સૌથી પહેલો ઉપગ્રહ મોકલનાર દેશ રશિયા છે.

* રશિયામાં પીટર ધ ગ્રેટે (રશિયાના શાસક) દાઢી વધારવા પર કર લગાવ્યો હતો. જો કોઈને દાઢી રાખવી હોય તો તેને સરકારી ખજાનામાં પૈસા જમા કરાવવા પડે.

* રશિયા પાસે કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ 8400 પરમાણુ હથિયારો છે.

* દરેક ત્રીજો રશિયન એવું મને છે કે સૂર્ય પૃથ્વીની ચારે બાજુ ફરે છે.

* રશિયન રાજધાની મોસ્કોમાં 74 બિલિયોનર્સ (કરોડપતિ) ના ઘર છે. આ કારણે રશિયા દુનિયામાં એક એવો દેશ છે જેના એક જ શહેરમાં સૌથી વધારે બિલિયોનર્સ છે. આની પછી અમેરિકાના ન્યૂયોર્ક નો નંબર આવે છે.

Moscow-1_tcm293-2369440

* રશિયાના એક મ્યુઝિયમના માલિકોએ ઉંદરથી હેરાન થઈને બિલાડીને નોકરીએ રાખી હતી. કારણકે ઉંદર અહીની મોંધી પેંટિંગ્સને ખરાબ કરી નાખતા હતા.

* સોવિયેત રશિયાનું ‘ઉકાબ’ એક એવું પક્ષી હતું જે હાથી જેવા વિશાળ જાનવરને એક જ પંજામાં દબાવીને ઉડી જતું હતું.

* રશિયામાં લગભગ 10 મિલિયન મહિલા છે જેની સામે પુરુષોની સંખ્યા ખુબ ઓછી છે.

* રશિયાના રીંછ, જેટ (વિમાન) માં પડતા ફ્યુઅલ (ઇંધણ) થી ખુબ આકર્ષિત થાય છે. રીંછ આ ઇંધણને સુધીને નશો કરે છે.

afa66b3353842392b2f346ca954fd2d9

* મોસ્કોનું મેકડોનાલ્ડ વિશ્વનું સૌથી મોટું મેકડોનાલ્ડ છે. આમાં 700 બેઠકો છે.

* દરેક રશિયન એક વર્ષમાં 18 લિટર દારૂ ગટકી જાય છે.

* તમને રશિયા વિષે આ વાત જાણીને નવાઈ લાગશે કે અહી ટીચર્સને સેલેરી (પગાર) તરીકે વોડકા આપવામાં આવે છે.

los_vodkas_mas_vendidos_del_mundo_2012

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,690 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>