રશિયાના અરબપતિએ ૨૬૦૦ કરોડમાં બનાવ્યું સૌથી મોટું લક્ઝરી જહાજ

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

રશિયાના અરબપતિ બિઝનેસમેન એન્ડ્રી ઇગારેવીચ મેલનિચેંગો એ પોતાની માટે દુનિયાનું સૌથી સુંદર અને આલીશાન લક્ઝરી જહાજ બનાવડાવ્યું છે. આ લક્ઝરી જહાજનુ ટેસ્ટીંગ મંગળવારે જર્મનીના કિલ સમુદ્રમાં કરવામાં આવ્યું હતુ. આ ભવ્ય યાટમાં હાઈબ્રીડ ફ્યુલ પાવર, ઇલેકટ્રોનીક અને ડીઝલ તથા બંને બાજુ એન્જીન લાગેલ છે.

આ સૌથી ભવ્ય લક્ઝરી જહાજની ખાસિયત એ છે કે આની ઊંચાઈ ૫૩૦૦ ફૂટ અને લંબાઈ ૪૬૮ ફૂટ છે. સાથે જ આના ધ્રુવો દુનિયાના સૌથી મજબૂત છે. આ વિલામાં એક સાથે એક જ સમય પર ૨૦ ગેસ્ટ અને ૫૪ ક્રુ મેમ્બર બેસી શકે છે. આ વિલામાં ૮ માળ છે. જેમાં ૪૦ સીસીટીવી કેમેરા લગાવેલ છે. આમાં એક અન્ડરવોટર નીરીક્ષણ રૂમ પણ છે. આ જહાજની વધારેમાં વધારે સ્પીડ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

બિઝનેસમેન એન્ડ્રી ઇગારેવીચ મેલનિચેંગોએ રશિયાના સૌથી અમીર માંથી એક છે. જેમણી કુલ સંપત્તિ ૯ બિલીયન અમેરિકી ડોલર છે. તેમણે રશિયાની સૌથી મોટી કોલ પ્રોડ્યુસર કંપની સર્બિયન કોલ એનર્જી કંપની (એસયુઈકે) ને પણ ખરીદી લીધી છે. ઇગારેવીચ એ સર્બિયાની ફેશન મોડેલ એલેક્ઝાન્ડ્રા નિકોલીક સાથે લગ્ન કર્યા છે, જેમણી મુલાકાત ૨૦૦૩માં થઈ હતી.

રશિયાના આ અરબપતિ પાસે બોઇંગ બિઝનેસ જેટ છે, આ ઉપરાંત અલ્ટાયર નામનું એક અદભૂત અને શાનદાર વિલા પણ છે. જેના બધીજ ફેસિલિટી ઉપલબ્ધ છે. રશિયાના આ અરબપતિ પાસે ન્યૂયોર્કમાં ૧૨ મીલીયન અમેરિકી ડોલરનુ એક પેંટહાઉસ પણ છે.

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

russian billionaire unveils his 260m Luxurious yacht | Janvajevu.com

Comments

comments

7,872 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 × = 42