આ છે સૌથી વધુ જીવલેણ જ્વાળામુખી

Russian photographers having to click a deadly volcano in the world

સક્રિય જ્વાળામુખી પાસે જવાનો સીધો અર્થ છે મોતને આમંત્રણ આપવું. તેમાંથી નીકળતો ધગધગતો લાવા કોઈનો પણ જીવ લઈ શકે છે. તેમછતાં આ જ્વાળામુખીને ક્રેઝિ લોકો પોતાના કેમેરામાં કેદ કરવા માગે છે. વળી, આવું કરતી વખતે એ લોકો જ્વાળામુખીને કેમેરામાં કેદ કરવા બહું જ નજિક જતાં રહે છે.

તાજેતરમાં જ રશિયામાં એક નૉન પ્રોફિટ ગ્રૂપ એર પિયાનો સાથે જોડાયેલા ફોટોગ્રાફર્સે અમેરિકા, રશિયા, આઈલેન્ડ, ઇથિઓપિયા અને ઇન્ડોનેશિયામાં આવેલા સક્રિય જ્વાળામુખીના ફોટો લીધાં છે. જેમાંથી કેટલાક ફોટો તો એવા છે જેને કેચ કરવામાં તેમને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. ફોટોગ્રાફર્સે હેલિકોપ્ટરમાં બેસીને ડ્રોનને કંટ્રોલ કરીને આ જીવલેણ અને ખતરનાક ફોટોગ્રાફી કરી હતી. સખત ગરમી વચ્ચે ક્લિક કરેલા આ ફોટોમાં તમે જ્વાળામુખીમાંથી નીકળતો લાવા સ્પષ્ટ જોઈ શકો છો.

Russian photographers having to click a deadly volcano in the world

Russian photographers having to click a deadly volcano in the world

Russian photographers having to click a deadly volcano in the world

Russian photographers having to click a deadly volcano in the world

Russian photographers having to click a deadly volcano in the worldસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,731 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>