આ છે પાક ખાન-એ-કાબાની ઐતિહાસિક અને રેર તસવીરો

Ramjan this historic and rare photographs of the Khan-e-Kabani

સમગ્ર વિશ્વના મુસ્લિમોના જીવનમાં હજ કરવા માટે મક્કા જવું અને ત્યાં ખાન-એ-કાબા સમક્ષ ઇબાદત કરવી જ તે સૌથી મોટું સ્વપ્ન હોય છે. આ સ્વપ્નને દરવર્ષે વિશ્વના લાખો લોકો હજના સમયગાળા દરમિયાન પુરું થતા જતાં હોય છે. આ ઉપરાંત હજના નિયત સમયગાળા દરમિયાન આખા વર્ષ દરમિયાન પણ અહીં સ્થાનિક અને વિદેશી મુસ્લિમો ઉમરાહ હજ (નિયત સમયગાળા સિવાય થતી હજ) માટે પવિત્ર શહેર મક્કામાં આવતા હોય છે.

સોશિયલ મીડિયા પર પવિત્ર ખાન-એ-કાબા અને મક્કા શહેરની અમુક રેર અને ઐતિહાસિક તસવીરો ઘણી શેર કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં આશરે 70-80 વર્ષ અગાઉના પવિત્ર શહેરની ઝલક જોઇ શકાય છે.

Ramjan this historic and rare photographs of the Khan-e-Kabaniસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,199 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>