ભાઈ બહેનના અતુટ પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ પર્વ શ્રાવણ પૂર્ણિમાના શનિવારે છે. આ અવસરે બહેન ભાઈને રાખડી બાંધે છે. રાખડી માં ધનિષ્ઠા અને સત્ભીશાના નક્ષત્ર રહેલ હોય છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણના પૂર્ણિમા માં રાખડી બાંધવાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. આ દિવસે બાંધેલ રાખડી ભાઇને અમરતા, નીડરતા, સ્વાભિમાન, કીર્તિ અને ઉત્સાહ પ્રદાન કરે છે.
આ રંગની રાખડી હોય છે શુભ
મેષ – નારંગી અને લાલ
વૃષ – સફેદ અને સિલ્વર
મિથુન – લીલો
કર્ક – ગુલાબી અને સફેદ
સિંહ – નારંગી અને કથ્થઈ
કન્યા – પીળો અને લીલો
વૃષભ – લાલ
તુલા – સફેદ અને ભૂરો
ધનુ – પીળો
મકર – આસમાની
કુંભ – ભૂરો
મીન – પીળો