રઈસો ની પહેલી પસંદ એટલે ‘મર્સીડીઝ’ કાર, જાણો આના વિષે….

2017-mercedes-benz-c300-coupe-12

‘ઉંચે લોગ ઉંચી પસંદ’ લોકોમાં હંમેશા મોંધી વસ્તુ લેવાનો જ ઝુનુન રહ્યો છે. મોંધી વસ્તુઓને લોકો વધારે પ્રાયોરિટી આપે છે. સાથે જ ઉંચી પસંદ લોકોનું સ્ટેટસ જણાવે છે. મર્સીડીઝ કાર નું નામ સાંભળતા જ એક વિલાસિતા ભરી કારની છબી આપણી નઝરે ચડે. આને ફક્ત રઈસ એટલેકે ઘનવાન લોકો જ ખરીદી શકે છે.

મર્સીડીઝ દુનિયામાં કાર માટે એક ઈજ્જતદાર નામ છે. મર્સીડીઝ નું નામ જ કાફી છે. જો તમારી પાસે મર્સીડીઝ કાર હોય તો સમજી જવું કે ઉપર વાળા ની તમારા પણ થોડી વધારે પડતી જ મહેરબાની છે.

ઘણા લોકોને કાર્સ મોંધી લેવાનો અને તેના વિષે જાણવાનો શોખ હોય છે. આજે અમે તમને મર્સીડીઝ-બેંઝ કાર વિષે થોડું જણાવીશું, જેનાથી આ કારની દિવાનગી સાથે ઘણું બધું જાણવા પણ મળશે.

*  મર્સીડીઝ (Mercedes) નો સ્પેનીશ ભાષામાં અર્થ “કૃપા” (મહેરબાની) થાય છે.

mercedes-cls-350-amg,T9tTuyAS5kWB8iccWmAv4w

* અત્યારના આધુનિક જમાનામાં લોકોને જે કાર્સની ચાહત રહે છે તે છે મર્સીડીઝ. આ સુપર લક્ઝરી કાર નો પ્રણેતા દેશ ‘જર્મની’ છે. આનું મુખ્યાલય પણ જર્મની માં જ છે. અલગ અલગ મોડેલ સાથે આની અલગ પ્રાઈઝ હોય છે. મર્સીડીઝ-બેંઝ ની પ્રાઈસ ૨.૩૦ કરોડ રૂપિયા સુધીની પણ રહે છે.

* થોડા વર્ષ પહેલા જ જર્મનીની લક્ઝરી કાર કંપની મર્સીડીઝ-બેંઝ (Mercedes Benz) પોતાની નવી કાર એટલેકે નવું મોડેલ ‘એ-ક્લાસ’ મુંબઈના શોરૂમ માં લોન્ચ કર્યું છે, જેની પ્રાઈસ ૨૪.૯૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આજે લોકો આની સ્પીડ અને પાવર ના દીવાના છે

* વર્ષ ૧૯૯૭માં સૌપ્રથમ વાર મર્સીડીઝ કાર લોકોની સામે આવી હતી. આના કારણે જ ઘણા બધા પ્રકારની સુખ-સુવિધા સાથે બીજી પણ નવી નવી લક્ઝરી કાર્સ કંપનીઓ માર્કેટમાં આવી.

* આ કાર ને Daimler AG નામની Automobile company કંપની બનાવે છે. આના માલિક ડીટર ઝેટ્સચે (Dieter Zetsche) છે.

* જર્મનીમાં મર્સીડીઝ કાર કંપનીનું એક મ્યુઝીયમ છે જે ૧૬,૫૦૦ ઘનમીટર જેવા અફલાતુન ક્ષેત્રફળ માં ફેલાયેલ છે. આ સંગ્રહાલય માં ૧૬૦ જેટલા મર્સીડીઝના મોડેલ છે.

mercedes

Comments

comments


7,317 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 1 =