યુરોપની સૌથી ઊંચી ટ્રાન્સપરન્ટ હોટેલ સ્વિટ્ઝર્લૅન્ડમાં: 80 ફ્લોર, 107 રૂમ

europes tallest transparent hotel being made in switzerland in janvajevu.com

સ્વિટ્ઝર્લૅન્ડમાં યુરોપની સૌથી ઊંચી હોટેલ

જેને તમે જોઈ નહીં શકો:

80 ફ્લોર હશે, 52 હજાર વર્ગ ફૂટમાં કાચથી બનશે ટ્રાન્સપરન્ટ ઇમારત 1250 ફૂટ ઊંચાઇ, 107 રૂમ

2019 સુધી બનશે

વાસ –  સ્વિટ્ઝર્લૅન્ડના વાસમાં યુરોપની સૌથી ઊંચી ઇમારત બનશે. આ એક હોટેલ છે જેને તમે જોઇ નહીં શકો. તે કાચમાંથી બનશે. ડિઝાઇન યુએસ આર્કિટેક્ટ થોમ માયને બનાવી છે.

આ હશે વિશેષતા

તે 53 હજાર વર્ગ ફૂટમાં બનશે જેમાં 107 ગેસ્ટ રૂમ અને સ્યુટ્સ સિવાય સ્પા, એક બોલરૂમ, લાઇબ્રેરી, રેસ્ટોરન્ટ, કેફે, બાર, સ્કાય બાર અને ગેલેરી હશે. સ્વિમિંગ પુલ અને ફિટનેસ સેન્ટર પણ હશે.

યુએસ આર્કિટેક્ટ થોમ માયનેની ડિઝાઇન

આ ડિઝાઇનને સ્વિટ્ઝર્લૅન્ડના એક શહેરમાં હોટેલ ડિઝાઇન માટે આયોજિત કરાયેલી સ્પર્ધામાં વિજેતા જાહેર કરાઇ હતી. આ સ્પર્ધા તે રિસોર્ટ દ્વારા આયોજિત કરાઇ હતી.

આલ્પ્સનું સુંદર દ્રશ્ય જોઇ શકાશે :

માયનેની આ ડિઝાઇનની ખાસ વાત એ છે કે આ બિલ્ડિંગની પાછળ આલ્પ્સની ખીણનું સુંદર દ્રશ્ય જોઇ શકાશે.

europes tallest transparent hotel being made in switzerland in janvajevu.comeuropes tallest transparent hotel being made in switzerland in janvajevu.com

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,192 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>