મોરપિચ્છ દુર કરી શકે છે ઘરની તમામ સમસ્યાઓ

335409-pp

જનરલી બધાના ઘરના મંદિરમાં મોરનું આખું પીંછુ લોકો રાખતા હોય છે. પણ આનાથી શું-શું ફાયદો થાય એ અંગે લોકો ઓછુ જાણતા હોય છે. હિંદુ ઘર્મની માન્યતા અનુસાર જો ઘરમાં મોરપિચ્છ રાખવામાં આવે તો ઘરનો અમંગળ ટળે છે.

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ આનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. મોરના સુંદર એવા મોરપિચ્છ ને ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મુકુટ પર લગાવે છે. આને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

*  મોરપિચ્છને ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈને પોઝીટીવ એનર્જીનું સંચાર થાય છે.

*  જે વ્યક્તિ આને માથે રાખે તેના પરથી અમંગળ ટળે છે.

*  ઘરનો મુખ્યદ્વાર જો વાસ્તુ ના વિરુદ્ધ હોય તો ત્રણ મોરપિચ્છ સ્થાપિત કરવા. આમ કરવાથી ઘરનું વાસ્તુ ઠીક કરી શકાય છે.

*  એવી માન્યતા છે કે મોરપિચ્છ ને માથા પર ઘારણ કરવામાં આવે તો વિદ્યા માં લાભ થાય છે અને દેવી સરસ્વતી નો આશીર્વાદ તેમના પર રહે છે.

*  જો તમે કુંડળીમાં સ્થિત ખરાબ ગ્રહોથી હેરાન થતા હોવ તો તમારે સૂર્ય, મંગલ, શની કે રાહુ-કેતુની અશુભ સ્થિતિના કારણે મુશ્કેલીઓ આવતી હોય તો મોરપિચ્છ પર ૨૧ વાર મંત્ર બોલીને પાણીના થોડા ટીપા છાંટો. ત્યારબાદ મોરના પીંછા ને ઘરના કોઈક શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરો દો.

*  મોરપિચ્છ અને સાપ વચ્ચે દુશ્મની છે. તેથી મોરપિચ્છ ઘરમાં રાખવાથી સાપ ઘરમાં નહિ પ્રવેશે. આના સિવાય મોરપિચ્છ ઘરના પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ દીવાલમાં લગાવવાથી રાહુનો વાસ્તુદોષ દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,180 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>