મોબાઇલ એપથી મેળવી શકાશે મેરેજ ર્સિટફિકેટ!

Marriage may be obtained certificate mobile given!

નવી દિલ્હીમાં રહેતાં લોકો માટે દિલ્હી સરકાર દ્વારા નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. મોબાઇલ એપ દ્વારા હવે લોકો મેરેજર્સિટફિકેટ તેમજ અન્ય ર્સિટફિકેટ આસાનીથી મેળવી શકશે. આ માટે લોકોએ રેવન્યૂ ડિપાર્ટમેન્ટ કે ડેપ્યુટી કમિશનરની ઓફિસ સુધી જવાની જરૂર પડશે નહીં. આવાં ર્સિટફિકેટ માટે મોબાઈલ પર જ અરજી કરી શકાશે અને તેને ડાઉનલોડ કરી શકાશે. દિલ્હી સરકાર આ માટે નવું એપ્લિકેશન તૈયાર કરાવી રહી છે. દિલ્હીના ડિવિઝનલ કમિશનર અશ્વિનીકુમારના જણાવ્યા મુજબ મે મહિનાના અંત સુધીમાં આ એપ તૈયાર થઈ જશે.

Marriage may be obtained certificate mobile given!

તમારા સ્માર્ટફોન પર એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ દિલ્હી સરકારની તમામ સેવાઓના લાભ મેળવી શકાશે. આ સેવાઓ માટેની ફી તમે ક્રેડિટ કે ડેબિટકાર્ડ દ્વારા ચૂકવી શકશો. કોર્ટ મેરેજર્સિટફિકેટ માટે તમારે ઓફિસોમાં જવું પડશે પણ જાતિપ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, મૂળ નિવાસપ્રમાણપત્ર વગેરે માટે ડેપ્યુટી કમિશનર કે એસડીએમની ઓફિસે જવાની જરૂર પડશે નહીં.

દિલ્હીના તમામ 11 જિલ્લાની ડીસી અને એસડીએમ ઓફિસો 15મી મે થી ઈ-ઓફિસ બની જશે. તમામ દસ્તાવેજો ઓનલાઈન મેળવી શકાશે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટની તમામ સેવાઓ ઓનલાઈન થઈ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,764 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>