આઈલેન્ડ: આ ખતરનાક જગ્યા પર ટૂરિસ્ટ કદી રાત નથી રોકાતા!

 death of this beautiful island, a tourist never  night!

આમ તો દુનિયામાં એક એકથી ચઢીયાતા આઈલેન્ડ છે, જેની મુલાકાતે દેશ-દુનિયાના હજારો લોકો આવતા હોય છે. પરંતુ કેટલીક જગ્યાઓ શરૂઆતથી જ અભિશાપિત હોય છે. આવું જ એક આઈલેન્ડ છે જેને લોકો રહસ્યમય કહે છે. ઈટલીના નેપલ્સમાં આવેલો આ ગિઓલા આઇલેન્ડ વિશે તો એકદમ ડરામણી માન્યતા છે. માનવામાં આવે છે કે આ આઈલેન્ડ પર બનેલા એક વિલામાં જે કોઈ રહેવા જાય એ ક્યારેય પાછુ નથી આવ્યું.

પહાડના બે ટુકડા જેવા દેખાતા આ આઈલેન્ડના એક ભાગમાં વિલા બનેલો છે અને બીજો ભાગ એકદમ ખાલી છે. નેપલ્સમાં રહેતા લોકો આની કર્સ્ડ (ભેદી) આઈલેન્ડ પણ કહે છે. એમનું કહેવું છે એ આ વિલામાં રહેનારનું મોત થઈ જાય છે. આના પહેલા માલિકે આત્મહત્યા કરી હતી તો બીજાનું મોત હાર્ટએટેકથી થયુ હતું. એ પછી તો આ વિલા ખાલી જ છે.
5 મિનિટમાં તરીને જઈ શકાય છે

ભેદી હોવાછતાં આ વિલાને જોવા માટે ઘણાં લોકો આઈલેન્ડ પર જાય છે. જો કે આ વિલામાં રોકાવાની હિમ્મત કોઈ નથી કરતું. આ આઈલેન્ડ નેપલના દરિયા કિનારાથી એકદમ નજીક છે. સ્વિમિંગ આવડતું હોય એવા લોકો તો માત્ર પાંચ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે. માનવામાં આવે છે કે 19માં સદી પછી આ વિલા બનાવાયો છે, એ પહેલાં અહીં એક ફેક્ટરી હતી, મેન લેન્ડ સાથે તેને જોડવા માટે 1920માં આઈલેન્ડ પર કેબલ કારની સુવિધા ઊભી કરવામાં આવી હતી પણ એને તરત જ બંધ કરી દેવામાં આવી હતી.

 death of this beautiful island, a tourist never  night!

 death of this beautiful island, a tourist never  night!

 death of this beautiful island, a tourist never  night!

 death of this beautiful island, a tourist never  night!

 death of this beautiful island, a tourist never  night!

 death of this beautiful island, a tourist never  night!સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,132 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>