મોઢાની દુર્ગંધ થી આ રીતે મેળવો પળભર માં છુટકારો!

Bad Breath

મોઢામાંથી દુર્ગંધ શર્મ ઉત્પન્ન કરે છે. આને કારણકે આપણે લોકો સાથે સરળતાથી વાત કે હસી નથી શકતા અને આપણે હસીના પાત્ર બનીએ છીએ. જેના મોઢામાંથી ખરાબ વાશ આવે તેની પાસે રહેવાનું કોઈ જ પસંદ ન કરે, ખરુંને?

જો તમે મોંધો મેકઅપ લગાવતા હોવ અને સારા કપડા પહેરતા હોવ પણ જો બોલતી વખતે મોઢામાંથી દુર્ગંઘ આવે તો આ બધા નો સત્યાનાશ થઇ જાય છે. વેલ, અહી આ સમસ્યા દુર કરવા માટે જરૂરી ટીપ્સ આપેલ છે.

*  મોઢાની દુર્ગંધ માં જીભ ની મોટી ભૂમિકા છે. આના માટે સૌપ્રથમ જીભને બરાબર સાફ કરવી. ભોજન કર્યા બાદ જીભની બરાબર સફાઈ કરવી. જયારે તમે સવારે ઉઠો ત્યારે બ્રશ કર્યા પછી તરત જ ઉળિયાથી જીભ સાફ કરવી. આમ કરવાથી મોઢામાં ગંધ નહી રહે.

*  ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા.

*  એલચીના અને વરિયાળીના સેવનથી ઘણા બધા ફાયદાઓ છે. મોઢામાં તાજગી લાવવાના સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ મોઢાની બદબૂ ને દુર કરે છે.

*  દિવસમાં ભોજન કર્યા બાદ બે વાર જીભ પર બ્રશ કરવાથી બેક્ટેરિયાની સંખ્યા ઓછી થાય છે. આનાથી મોઢાની અન્ય બીમારીઓ પણ દુર થાય છે.

*  ચા ની ચૂસકી પણ શ્વાસની દુર્ગંધ ને રોકે છે. ચા બધાના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય જ છે. તો મોં માં ખરાબ સ્મેલ આવે ત્યારે ચા પીવી.

*  દાડમની છાલ ને પાણીમાં ઉકાળીને તે પાણીથી કોગળા કરવા. આ પણ સારો એવો ઉપાય છે.

*  દાદમની જેમ જ જમરૂખ ના કોમળ પાન ચાવવાથી પણ દુર્ગંધ પળભર દુર થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,065 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>