મૃત્યુ ના થોડા સમય પહેલા વ્યક્તિ કઈક આવું વિચારે છે!!

13238

પૃથ્વી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય જ છે. કોઈ પણ વ્યક્તિ જયારે મૃત્યુ પામવાના હોય તેના થોડા દિવસ પૂર્વ તેને એવા સંકેતો જણાય છે કે જેની બાદ તે જાણી શકે છે કે તે હવે વધુ નહિ જીવી શકે. વિશેષજ્ઞો અનુસાર સ્વર્ગવાસ થતા પહેલા મનુષ્ય કઈક આવું વિચારે છે.

*  મુર્ત્યું પહેલા વ્યક્તિ પોતાના જીવનના એ પળો ને વધુ યાદ કરે છે જેના સબંધ થી તે સારો અને ખરાબ બન્યો.

*  અંતિમ સમયમાં વ્યક્તિ પોતાના એ ખરાબ કર્મો અને અત્યાચારો યાદ કરે છે જે તેણે બીજાના પર કર્યા હતા.

*  હોસ્પિટલની નર્સો અનુસાર પોતાના મૃત્યુ પહેલા વ્યક્તિ એકદમ શાંત બની જાય છે અને તેનું દિલ/હૃદય મોટું થઇ જાય છે.

*  વ્યક્તિને પોતાના સ્વપ્નો પુરા ન થવાનું દુઃખ વ્યક્ત થાય છે. અંતિમ સમયમાં ખુબ દુઃખી વ્યક્તિ એને યાદ કરે છે કે કેમ તેણે પોતાના પરિવાર માટે એ બધું ન કર્યું જે તેણે કરવું જોઈએ. આવું ખાસકરીને પુરુષ યાદ કરે છે જેના ખભે તેના પરિવાર ની જવાબદારી હોય છે. અંતિમ સમયે તે પોતાને દુઃખી માની શોક વ્યક્ત કરે છે.

*  કાશ હું એણે મારી ફીલિંગ/ભાવના બતાવી શક્યો હોત!, તો એ આજે મારી હોત. મારી ફીલિંગ્સ મે તેણે ન જણાવી એટલે મારા દોસ્તો અને મારા સબંધીઓ એ મને ખોટો સમજ્યો.

*  આ પ્રકારનો વિચાર એ વ્યક્તિને ચોક્કસ આવે છે જેણે પોતાની જિંદગીમાં પોતાના સાચા ફ્રેન્ડસને દગો આપ્યો હોય. કાશ! હું મારા દોસ્તો સાથે સાચી મિત્રતા નિભાવી શક્યો હોત! સ્વર્ગવાસ પહેલા વ્યક્તિ પોતાના બધા મિત્રો સામે માફી માંગવાનું ઈચ્છે છે.

Comments

comments


7,502 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 5 =