મુળ ભારતીય સત્ય નાડેલા બન્યા અમેરિકાના સૌથી વધુ સેલેરી મેળવતાCEO

Nadela truth became the capital of the Indian-American to receive the highest salary CEO

માઇક્રોસોફ્ટ કંપનીના સીઇઓ અને મુળ ભારતીય સત્ય નાંડેલા એમેરિકામાં સૌથી વધારે પગાર મેળવતા મુખ્ય અધિકારીઓની યાદીમાં ટોપ પર આવી ગયા છે. ‘ધ ક્વીલર 100 સીઇઓ પે સ્ટડી’ પ્રમાણે સત્ય નાંડેલા અમેરિકામાં સૌથી વધારે પગાર મેળવતા સીઇઓ છે.

Nadela truth became the capital of the Indian-American to receive the highest salary CEO

નાંડેલાની વાર્ષિક સેલેરી 525 કરોડ રૂપિયા

માઇક્રોસોફ્ટ સત્ય નાંડેલાને 8.43 કરોડ ડોલર એટલે કે લગભગ 525 કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપી રહ્યુ છે. જો કે અમેરિકાની 100 મોટી કંપનીઓના સીઇઓની સેલેરીનો સર્વે કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ યાદીમાં ઓરેક્લ કે લેરી એલિસન ટોપ રહ્યા હતા. પરંતુ આ વર્ષે મુળ ભારતીય અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાંડેલાએ બાજી મારી હતી.

Nadela truth became the capital of the Indian-American to receive the highest salary CEO

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

3,935 views

Leave a Reply

Your email address will not be published.

+ 1 = 4