મુન્ના માઈકલ નું આ પહેલુ સોંગ થયું રીલીઝ, ટાઇગરના ડાંસના બની જશો દીવાના

tiger-shroff_640x480_61497027636

બોલીવુડ સ્ટાર ટાઈગર શ્રોફ અને નાવાઝુદ્દીન સ્ટારર ફિલ્મ ‘મુન્ના માઈકલ’ નું પહેલું સોંગ ‘મે હું’ રીલીઝ કરવામાં આવ્યું છે. આ ડાંસથી ભરપૂર સોંગ છે. ‘મે હું’ માટે ટાઈગર સિવાય સોંગ મેકર્સે પણ ખુબ મહેનત કરી હતી. આ સોંગ માટે સેટ ને પણ અલગ રીતે ડિસ્કો થીમ પર સજાવવામાં આવ્યું હતું.

શબ્બીર ખાન નિર્દેશિત ફિલ્મ માં નાવાઝુદ્દીન સિદ્દકી પણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ દ્વારા ટાઈગર પ્રસિદ્ધ ડાન્સર ‘માઈકલ જેક્સન’ ને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પોતાનું આ ઘમાકેદાર સોંગ ટાઈગરે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કરી લોકોને જણાવ્યું છે.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં ટાઈગર શ્રોફની કોસ્ટર નિધિ અગ્રવાલ છે. નિધિ આ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરી રહી છે. બેંગલુરુ ની નિધિ પ્રોફેશનથી મોડેલ અને બેલે ડાન્સર છે. આ ફિલ્મમાં જેવી રીતે ટાઈગરે ડાંસ કર્યો છે તેવી રીતે નિધિએ પણ ડાન્સમાં મહેનત કરીને સોંગ મેકર્સ ને ખુશ કરી દીધા છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ ૨૧ જુલાઈ ના દિવસે રીલીઝ થશે. જુઓ સોંગનો ઘમાકેદાર વિડીયો….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,765 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>