આવા છે બોલિવૂડ સ્ટાર્સના રીયલ નામ

Gemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

1976માં ફિલ્મ ‘મૃગયા’થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર મિથુન અત્યાર સુધી 350થી વધુ ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યા છે. એક સમયે મિથુનની લોકપ્રિયતા એટલી હતી કે તેમને ગરીબોના અમિતાભ બચ્ચન કહેવામાં આવતા હતા. તેમને ત્રણ વાર નેશનલ અને બે વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.

અસલ નામ છે ગૌરાંગ ચક્રવર્તી

મિથુન દાનો જન્મ 16 જૂન, 1950ના રોજ થયો હતો. એ સમયે નક્સલી રહેલા મિથુન દા ફિલ્મ્સમાં ભલે આ નામથી જાણીતા હોય, પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેમનું અસલ નામ ગૌરાંગ ચક્રવર્તી છે.

મિથુન ચક્રવર્તી જ નહીં પણ બોલિવૂડમાં એવા કેટલાય સ્ટાર્સ છે, જે ફિલ્મ્સમાં બીજા નામથી ચર્ચિત છે, જ્યારે તેમના અસલ નામ અલગ જ છે. કોઇનું પૂરું નામ જ અલગ છે, તો કોઇની સરનેમમાં ફેર છે. આવી જ રીતે પ્રિટી ઝિન્ટાનું અસલ નામ પ્રીતમ સિંહ ઝિન્ટા છે.

Gemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

Gemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

Gemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

Gemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood starsGemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

Gemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

Gemini "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

Mithun  "Gaurang", Preity 'Pritam', the original name of Bollywood stars

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,747 views

Leave a Reply

Your email address will not be published.

5 × = 10