માવા યુક્ત ડિફરન્ટ પ્રકારનો કેરટ હલવો

સામગ્રી

DSC_0034wm1

*  ૧ ટીસ્પૂન ધી,

*  ૨ કપ છીણેલ કેરટ,

*  ૨ ટીસ્પૂન મિલ્ક,

*  ૪ ટીસ્પૂન ખાંડ,

*  ૪ ટીસ્પૂન માવો,

*  ૧ ટીસ્પૂન દ્રાક્ષ,

*  ૧ ટીસ્પૂન ટુકડા કરેલ બદામ,

*  ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર.

રીત

કુકરમાં ધી નાખી તેમાં છીણેલ કેરટ નાખી ૪ મિનીટ સુધી શેકવું. પછી તેમાં મિલ્ક નાખી મિક્સ કરવું અને ૧ વ્હીસલ વગાડવી. ત્યારબાદ આ ગાજરને કુકરમાંથી કાઢીને નોનસ્ટીક તવામાં નાખવું.

હવે તેમાં ખાંડ નાખી ખાંડને ઓગળવા દેવી. પછી તેમાં માવો, દ્રાક્ષ, ટુકડા કરેલ બદામ અને એલચી પાવડર નાખી મિક્સ કરવું. ત્યારબાદ સર્વ કરો. તમે આને ડ્રાયફ્રૂટથી સર્વ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,142 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>