માનવી સાથે જોડાયેલ psychological તથ્ય, જે ખરેખર જાણવા લાયક છે!!

85

મનોવૈજ્ઞાન ને અંગ્રેજીમાં સાઇકોલોજી (psychological) કહેવામાં આવે છે. વિલિયમ જેમ્સ ને મનોવૈજ્ઞાન ના જનક માનવામાં આવે છે. માનવી જે મગજ થી સારું/ખરાબ વિચારે છે અને તે કેમ આવું વિચારે છે, તેની પાછળ ના કારણ શું છે તે બધું મનોવૈજ્ઞાનિક જણાવે છે.

જેમકે કોઈ વ્યક્તિ જહાજ થી પેરાશૂટમાં ઉડીને ડર વગર નીચે કુદી શકે છે પણ અસલ જીંદગીમાં તે પોતાના પિતા કે બોસ થી ડરતો હોય છે. મનોવૈજ્ઞાન માનવીના આવા જ રોચક તથ્ય જણાવે છે.

મનોવૈજ્ઞાન નો મતલબ ‘મનનું વિજ્ઞાન’ છે. આનો શાબ્દિક અર્થ ‘આત્મા નું અઘ્યયન’ થાય છે. મનોવૈજ્ઞાન અનુસાર મનુષ્યના મગજમાં ૨૪ કલાક હલચલ થાય છે. તેના મગજમાં વિચારો આવતા જ રહે છે. ઇન્સાન ક્યારેય વિચારવાનું બંધ ન કરી શકે તેવું મનોવૈજ્ઞાનિક જણાવે છે.

*  માનવી જેના સંપર્કમાં રહે તે તેવો બની જાય છે. જો તે કઢોર ખુરશી પર બેસે તો તે તેવો થઇ જાય છે. આનાથી તમે બીજાની સાથે વ્યવહાર કરવામાં કઢોર થઇ જાવ છો.

*  મનોચિકિત્સક મુજબ Depression (સ્ટ્રેસ, તણાવ) નો ઈન્સાની દિમાગ પર ખુબ જ ગહેરો પ્રભાવ પડે છે. આનાથી માનવી મેન્ટલી ડીસ્ટર્બ (mentally disturbed) રહે છે અને પોતાનું મગજ શાંત ન હોવાથી ગુસ્સામાં તે બીજાની સાથે ઝઘડા કરે છે.

*  મનોવૈજ્ઞાન જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ઓછુ બોલે, પણ ઝડપથી ચાલતો હોય તો તેનો અર્થ એ છે કે તે એક confidential (સિક્રેટ, ગોપનીય) વ્યક્તિ છે. જે પોતાની વાતો બીજા સાથે શેર નથી કરતો.

*  જો કોઈ પુરુષને અન્ય પુરુષથી કોઈ તકલીફ થઇ હોય તો તે એ વાતને ભૂલી જાય છે, પણ માફ નથી કરતો. જયારે એક મહિલાને અન્ય મહિલાથી કોઈ તકલીફ હોય તો તે એણે માફ કરી દે છે, પણ એ વાત ને ભૂલતી નથી.

*  મૃત્યુ બાદ પણ માનવી નું મગજ ૭ મિનીટ સુધી ચાલે છે. આ સમયમાં તે પોતાની લાઈફમાં થયેલ એ સારા/ખરાબ મોમેન્ટ્સ ને યાદ કરે છે.

*  જો તમારી પર્સનાલીટી સારી હોય તો તેનો મતલબ કે તમારા કપડા સારા હોય અને comfortable હોય તો તમે અંદરથી કોન્ફીડેન્ટ મહેસુસ કરો છો.

*  જે લોકો ની આદત બીજાને ખુશ કરવાની હોય છે તેઓ અંદરથી જ તેટલા જ દુઃખી હોય છે.

*  માનવીની એવી પ્રવૃત્તિ હોય છે કે તે સારા દેખાતા વ્યક્તિ પર વધુ વિશ્વાસ કરે છે, અને તેણે જ પસંદ કરે છે. પછી ભલેને તે બુધ્ધુ હોય.

*  સકારાત્મક લોકો વધુ ખુશ રહે છે.

*  મનોવૈજ્ઞાન કહે છે કે કોઈની સાથે પ્રેમ થવામાં માત્ર ૪ મિનીટ જ લાગે છે.

*  ખુશી નો પહેલો આંસુ જમણી આંખમાં અને દુઃખ નો પહેલો આંસુ ડાબી આંખમાં આવે છે.

*  ખોટુ બોલતા લોકો બીજાના જુઠ ને પકડવામાં માહિર હોય છે.

*  કોમેડિયન અને અન્ય ફની લોકો બીજાને તો હસાવતા હોય છે પણ તેઓ ખુદ અંદરથી અસ્તવ્યસ્ત, અશાંત હોય છે.

*  મગજ દિવસ કરતા રાત્રે વધુ સક્રિય (એક્ટીવ) હોય છે, આનું કારણ વિજ્ઞાન પણ નથી જાણતા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,870 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>