માત્ર 7 દિવસમાં જ પેટ ઘટાડવાની શાનદાર ટીપ્સ

1. ખાવા પીવાની સફેદ વસ્તુઓ જેમ કે લોટ, ચોખા, બટાટા, ખાંડ જેવી વસ્તુને થોડા સમય માટે ભૂલી જવી. આના સેવનથી ચરબી માં વધારો થાય છે.

tummy tips to reduce weight in gujarati

2. લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું અને ઓવર ઇટીંગ પણ ન કરવું. દિવસ દરમિયાન ઘણું બધું ખાઓ, પણ માત્રા ઓછી રાખવી.

tummy tips to reduce weight in gujarati

3. આ વાતનું ઘ્યાન રાખવું કે ખાવામાં ઉપરથી મીઠું ક્યારેય ન નાખવું અને મસાલા અને તેલ નો પ્રયોગ ઓછામાં ઓછો કરવો.

tips to reduce tummy  weight in gujarati

4. ફૂલ ક્રીમની જગ્યાએ ટોન્ડ દૂધ, ટોન્ડ દહીં નો ઉપયોગ કરવો. દૂધના પનીરની જગ્યાએ સોયા પનીર (Tofu) નો ઉપયોગ કરવો.

tips to reduce tummy  weight in gujarati

5. બ્રેકફાસ્ટમાં પરોઠાની જગ્યાએ ઉપમા, ઓટમીલ, કોનપ્લેક્સ કે બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કરવો.

tips to reduce tummy  weight in gujarati

6. ભોજન ના અડધા કલાક પહેલા પાણી પી લેવું અને ભોજન બાદ પાણી પીવું હોય તો પી શકો છો. પરંતુ, ભોજનની સાથે-સાથે પાણી ક્યારેય ન પીવું.

tips to reduce tummy  weight in gujarati

7. એક દિવસમાં ઓછામાં ઓછુ ચાર કિલોમીટરનું વોક અવશ્ય કરવું. રાત્રે સુવાના બે કલાક પહેલા ડિનર જરૂર કરી લેવું.

tips to reduce tummy  weight in gujarati

Comments

comments


21,779 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 9