ઇનતેરનેટ મુફ્ત મળશે 3000 ના ફોન સાથે

DataWind mobile - Internet Free

ઓછી કિંમતવાળા મોબાઇલ ડિવાઇસ બનાવવાવાળી કંપની ડેટાવિંડ એક સસ્તો ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેની સાથે એક વર્ષ માટે ઇન્ટરનેટ કનેક્શન મફત મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ડેટાવિંડનો આવનાર ફોનની કિંમત માત્ર 3,000 રૂપિયા હશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ફોન પ્રોજેક્ટ માટે 150 કરોડના ફંડિંગ પબ્લિક ઓફરમાંથી લેવામાં આવી છે. 

સસ્તા ફોન ઉપર ઇન્ટરનેટ સર્ફિંગ માટે


ઇન્ડસ્ટ્રીના આંકડા એ વાતના સાક્ષી છે કે 76 ટકા ઇન્ડિયન મોબાઇલ ડિવાઇઝ યૂઝર્સ 4,000થી ઓછી કિંમતવાળા હેન્ડસેટ્સની જ પસંદગી કરે છે જ્યારે 60 ટકા લોકો 2,000ની કિંમતવાળા ફોન પસંદ કરે છે. પરંતુ આ બધામાં મોટાભાગના લોકો ઇન્ટરનેટ કનેક્શન માટે સબ્સક્રાઇબ નથી કરતા. એટલા માટે ડેટાવિંડ ઇચ્છે છે કે, આવા ગ્રાહકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.

DataWind mobile - Internet Free

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,617 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>