માણસની અસ્થિઓમાંથી બને છે આ 7 વસ્તુઓ,ધમધમે છે કરોડોનો કારોબાર!

માણસના મર્યા બાદ તેની અસ્થિઓનો કોઇ વસ્તુ બનાવવા માટે ઉપયોગ થતો હોય આ વાત જરા આશ્ચર્ય પમાડે તેવી છે. જોકે વિદેશોમાં માણસોની અસ્થિઓનો ઉપયોગ વ્યક્તિગત અને વેપારી રીતે અનેક વસ્તુઓ બનાવવા માટે થતો જોવા મળી રહ્યો હતો. ઘણા લોકો પોતાના પ્રિયજનોની અસ્થિઓનો ઉપયોગ કરી ડાયમંડ રીંગ અથવા ટેટૂ બનાવડાવી તેમની યાદોને અલગ રીતે પોતાની પાસે આજીવન રાખવા માગતા હોય છે. આ પ્રકારનો એક અલગ જ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ એકરીતે ઘણી કંપનીઓને બિઝનેસ વધારવાનો નવો માર્ગ મળી ગયો છે.

The 7 things asthiomanthi man becomes, the multi-million dollar business humming!

બુલેટ

અલાબામાના સ્ટોક્ટન ખાતેની ‘હોલી સ્મોક’ કંપનીએ લોકો સામે એક વિચિત્ર સેવા લોકો સમક્ષ રજૂ કરી હતી. જેમાં તેઓ લોકોને જણાવે છે કે તમે તમારા મૃત્યુ બાદ પણ તમારા પ્રિયજનોની રક્ષા કરી શકો છો. આ કંપની પ્રમાણે તેઓ મૃતકની અસ્થિઓનો ઉપયોગ કરી બુલેટ બનાવી આપશે. આ માટે જે-તે પરિવારે શસ્ત્ર પસંદગી કરવાની રહે છે અને ત્યારબાદ તેઓએ મૃતકની અસ્થિઓ મોકલવાની રહે છે. કંપનીના કર્મચારી પસંદગી કરેલ હથિયાર પ્રમાણે દરેક બુલેટમાં અસ્થિઓનો ઉપયોગ કરે છે. કંપની જે-તે પરિવારને 250 બુલેટનો બોક્સ મોકલે છે. પિસ્ટોલ અને શોટગનની 250 બુલેટ માટે 1250 ડોલર આપવા પડે છે. જ્યારે આટલી જ કિંમતમા રાઇફલ્સની 100 બુલેટ મળે છે.

The 7 things asthiomanthi man becomes, the multi-million dollar business humming!

ટેટૂ

યુવકો અને યુવતીઓમાં આમેય ટેટૂ કરાવવાનો ક્રેઝ ઘણા સમયથી જોવા મળે છે. હાલ વિદેશોમાં ઘણા એવા ટેટૂ આર્ટિસ્ટો છે જેઓ ઓન ડિમાન્ડ તમારા પ્રિયજનોની અસ્થિઓનો તમારા શરીરના અંગ પર ઇંજેક્ટ કરી આપે છે. ત્યારબાદ તેઓ તેના પર ટેટૂ ઇન્ક મિક્સ કરે છે. આ કારણે તમે તમારા પ્રિયજનોને તમારી નજીક રાખી શકો છો. ટેટૂ આર્ટિસ્ટો પ્રમાણે અસ્થિઓને શરીરમાં ઇંજેક્ટ કરવાથી કોઇ જ આડઅસર થતી નથી.

The 7 things asthiomanthi man becomes, the multi-million dollar business humming!

ગ્રામોફોન રેકોર્ડ

મ્યૂઝિકના શોખિન લોકો મૃત્યુ બાદ તેની મજા માણી શક્તા નથી, જોકે તેઓ પોતાના મૃત્યુ બાદ પ્રિયજનોને સંગીતની સુંદર ભેટ આપી શકે છે. એક બ્રિટિશ કંપની લોકોની અસ્થિઓનો ઉપયોગ કરી તેને ગ્રામોફોન રેકોર્ડમાં ફેરવી આપે છે. આ રેકોર્ડમાં તેઓ પ્રિયજનોની ઇચ્છા પ્રમાણેનું મ્યૂઝિક નાખી આપતા હોય છે. જેથી લોકો દર વખતે સંગીત સાંભળતી પોતાના સ્વર્ગીય પ્રિયજનને યાદ કરી શકે છે.

The 7 things asthiomanthi man becomes, the multi-million dollar business humming!

ડાયમંડ રીંગ

માણસોની અસ્થિઓમાંથી બનનારી વસ્તુઓમાં સ્ત્રીઓની સૌથી પ્રિય વસ્તુઓમાઁથી એક ડાયમંડ રીંગનો પણ સમાવેશ થાય છે. ઘણી વિદેશી કંપનીઓ ડિમાન્ડ પ્રમાણે અસ્થિઓ બનાવી આપે છે. વિદેશમાં ઘણા પતિઓ પોતાના મૃત્યુ બાદ પત્ની માટે અસ્થિઓમાંથી ડાયમંડ રીંગ બનાવવાની અંતિમ ઇચ્છા દર્શાવતા હોય છે. જેથી તેમના મૃત્યુ બાદ પણ તેઓ પત્નીઓના જીવનમાં તેમની સાથે જ રહે.

The 7 things asthiomanthi man becomes, the multi-million dollar business humming!

ફ્રીશબી

આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે પિકનીક અને પ્રવાસમાં રમતી વખતે આપણે જે ફ્રિશબીનો ઉપયોગ કરીએ છીએ તે પણ માણસોની અસ્થિઓમાંથી બની શકે છે. પ્લાસ્ટિકમાંથી બનતા રમાક્ડાઓને સફળ બનાવનારા એડવર્ડ હેડરિક્સને ફ્રિશબીના શોધક ગણવામાં આવે છે. તેઓએ આ ફ્રિશબીની ડિઝાઇનમાં ઘણા ફેરફારો કર્યા હતા. તેઓએ પોતાના અંતિમ સમયમાં પણ પરિવારજનોને જણાવ્યું હતું કે, તેઓ તેમની અસ્થિઓને નવી ફ્રિશબી ડિઝાઇનમાં વાપરે. જે પછી વેમ ઓ કંપનીએ એડવર્ડની અસ્થિઓથી બનેલી વિશેષ ફ્રિશબીઓ

The 7 things asthiomanthi man becomes, the multi-million dollar business humming!

વાઇન

પ્રખ્યાત સિંગર-સોંગ રાઇટર મેયનાર જેમ્સ કિનેને પોતાના એક ખાનગી ફાર્મ પર ઉગાડેલી દ્રાક્ષો સાથે પોતાની માતાની અસ્થિઓને મિક્સ કરી એક નવી જ વાઇન પ્રોડક્ટ લોન્ચ કરી હતી. નવા પ્રકારની વાઇનને તેણે પોતાની માતાનું નામ આપ્યું હતું.

The 7 things asthiomanthi man becomes, the multi-million dollar business humming!સૌજન્ય
દિવ્ય ભાસ્કર

પોટ્રેટ પેઇન્ટ

વિદેશોમાં લોકોને પોતાના પ્રોટેટ્સ બનાવવાનો ઘણો જ શોખ હોય છે, આ પ્રકારનો શોખ ભારતના રાજા-મહારાજોઓમાં પણ જોવા મળતો હતો. તમારા પ્રિયજનોના પ્રોટેટ્સ બનાવતી વખતે તમે હવે તેમાં તેમની અસ્થિઓને પણ ઉમેરી શકો છો. ઘણા આર્ટિસ્ટો હવે પોટ્રેઇટ પેઇન્ટની સાથે માણસોની અસ્થિઓને મિક્સ કરે છે. જેથી તમારા પ્રિયજનનાં પ્રોટેઇટ્સમાં તેઓનો વાસ્તવિક અંશ જોવા મળ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,816 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>