માઈક્રોસોફટે વિન્ડોઝ ૮.૧ ફોન માટે લોન્ચ કરી ‘ફોટો સ્ટોરી’ એપ

Microsoft launched Windows Phone 8.1 "Photo Story" App

વિન્ડોઝ ૮.૧ ફોન માટે માઈક્રોસોફટે લોન્ચ કરી છે ‘ફોટો સ્ટોરી’ નામની એપ. ફોટો અને વીડીયોના શોખીન માટે માઈક્રોસોફ્ટ આ એપ ઉપયોગી બની શકે છે. આ એપ ફોન ગેલેરી કરતા પણ સારા ફોટો અને ઓટોમેટિક અરેંજ કરીને વીડિઓ આલ્બમ તૈયાર કરશે. માઈક્રોસોફ્ટનો દાવો છે કે આ એપમા અન્ય એપ કરતા ઝડપથી ફોટાઓ તૈયાર થશે અને વીડિઓ પણ જલ્દીથી બનશે. ઉપરાંત આ એપ કોરટાના ના માધ્યમ થી વોયસ કમાન્ડ થી પણ કામ કરશે. જો તમે કોરટાના થી ‘Story From Today’ બોલશો તો તમારી સ્ક્રીન પણ આજ ના ફોટા બતાવશે.

Microsoft launched Windows Phone 8.1 "Photo Story" App

વિન્ડોઝ ૮.૧ સ્માર્ટફોન યુઝર્સ પોતાના આલ્બમને તેની રીતે નવી નવી ઈફેક્ટ આપી શકો છો. આ એપ ની ખાસિયત એ છે કે તમે તમારી પસંદગી ના મ્યુઝીકને પણ એડ કરી શકો છે. છો. જેથી વીડિઓ સરળતાથી તમારા મિત્રોને શેર કરી શકો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,027 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>