નોકિયા લુંમિયા 830 અને 930 માં ગોલ્ડ વેરીએન્ત

Microsoft Nokia Lumia 830 and 930 Gold Verient
માઇક્રોસોફ્ટ નોકિયા લુમિયા 830 અને નોકિયા લુમિયા 930ને ગયાવર્ષે એલ્યુમિનિયમ ફ્રેમની સાથે મેટાલિક બોડીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. હાલમાં મળતી માહિતિ પ્રમાણે કંપનીએ પોતાના આ બંને ફોન્સને રીલોન્ચ કરીને તેને ગોલ્ડ કલરમાં લોન્ચ કર્યા છે. કંપનીએ આ ફોન્સને CES 2015માં અલગથી લોન્ચ કર્યા છે.

Microsoft Nokia Lumia In Bringing 830 and 930 Gold Verient
હાલમાં કંપનીએ પોતાના આ બંને ફોન્સને યુરોપ, એશિયા પેસિફિક, મીડલ ઇસ્ટ, આફ્રિકા અને ચાઇનામાં લોન્ચ કરી દીધા છે. ભારતમાં તેનું નોકિયા લુમિયા 830 વર્ઝન લાવવામાં આવ્યું છે, ભારતીય માર્કેટમાં તે ફેબ્રુઆરી સુધીમાં મળી જશે. શક્ય છે કે કંપની નોકિયા 930ને એક મહિના પછી લોન્ચ કરે. હાલમાં કંપની તરફથી આ બંનેમાંથી એકપણ ફોનની કિંમત જણાવવામાં આવી નથી. કંપનીએ આ ફોન્સને માટે વિન્ડોઝ 8.1 વર્ઝન આપ્યું છે અને સાથે આ બંને ફોન્સને વ્હાઇટ અને બ્લેક કલર્સમાં લોન્ચ કરાયા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,356 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 7 =