માં-બાપ ના નામે ઓળખાવ છો એ જ સૌથી મોટી તમારી શોહરત છે!

tirth

કહેવાય છે કે માતા-પિતા ના ચરણો નો દિલથી સ્પર્શ કરો તો તેમનામાં જ ચારે ધામ અને અડસઠ તીરથ દેખાય. આજકાલ ની આપણી ઝી લાઈફ સ્ટાઈલ માં આપણે તેમને પુરતો સમય નથી આપી શકતા.

જયારે આપણા માતા-પિતા નથી રહેતા ત્યારે આપણે તેમને ખુબ જ મિસ કરીએ છીએ અને કરતા પણ રહેવું જોઈએ. તેઓ જયારે જીવતા હોય ત્યારે તેમની સેવા કરીને ચોક્કસ તેનો રાજીપો લઇ લેવો. એકવાત હંમેશાં યાદ રાખવી કે જો આપણા માતા-પિતા આપણી સાથે નથી તો આપણું કોઈ જ નથી. દુનિયા તો ફક્ત સ્વાર્થ થી જ બંધાયેલ છે.

જયારે આપણા માતા-પિતા સાથે હોય ત્યારે તેમનો અત્યંત રાજીપો લઇ તેમને ખુશ-ખુશ કરી મુકવા. શું ખબર પછી આ મોકો મળે કે નહિ. વાંચો.. ઈમોશનલ કરી મુકે તેવી હાર્ટ ટચિંગ લાઈન્સ….

ashthi

rain

seting

cry

ram

tirth

img class=”alignleft wp-image-35638″ src=”http://janvajevu.com/wp-content/uploads/2016/12/parents-copy.png” alt=”parents copy” width=”745″ height=”611″ />

dinner copy

Comments

comments


9,720 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 + 2 =